You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > તળેલા હલકા નાસ્તા > સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી
સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી

Tarla Dalal
27 January, 2025


Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
પૂરી માટે
1 1/4 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1/2 ટેબલસ્પૂન ઘી (ghee)
મીઠું (salt) , સ્વાદાનુસાર
ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta) , વણવા માટે
મિક્સ કરીને પૂરણ બનાવવા માટે
3/4 કપ ખમણેલી ફૂલકોબી
1/4 કપ ખમણેલું નાળિયેર (grated coconut)
2 ટેબલસ્પૂન શેકીને ભૂક્કો કરેલી મગફળી
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1 ટીસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
મીઠું (salt) , સ્વાદાનુસાર
બીજી જરૂરી વસ્તુઓ
તેલ ( oil ) , વણવા માટે અને તળવા માટે
વિધિ
- પૂરણના ૮ સરખા ભાગ પાડો.
- કણિકના એક ભાગને ૭૫ મી. મી. (૩”)ના પાતળા ગોળાકારમાં થોડા તેલની મદદથી વણી લો.
- તેની મધ્યમાં પૂરણનો એક ભાગ મૂકી તેની કીનારીઓને મધ્યમાં વાળી પૂરણને સંપૂર્ણ બંધ કરી લો. તેને ફરી ૭૫ મી. મી. (૩”)ના પાતળા ગોળાકારમાં થોડા તેલની મદદથી વણી લો.
- આ જ પ્રમાણે બાકી રહેલા કણિકના ભાગ અને પૂરણ વડે બીજી ૭ ભરેલી પૂરી તૈયાર કરી લો.
- એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે થોડી પૂરી નાંખી પૂરી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી નીતારવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.
- તરત જ પીરસો.