10 કસૂરી મેથી રેસીપી
Last Updated : Jan 08,2025
10 કસુરી મેથીની રેસિપી | કસુરી મેથીની વાનગીઓનો સંગ્રહ | dried fenugreek leaves recipes in Gujarati | recipes using kasuri methi in Gujarati |
કસુરી મેથીની રેસિપી | કસુરી મેથીની વાનગીઓનો સંગ્રહ | dried fenugreek leaves recipes in Gujarati | recipes using kasuri methi in Gujarati |
કસૂરી મેથી (Benefits of Dried fenugreek leaves in Gujarati): એક ચમચી કસુરી મેથીમાંથી માત્ર ૪ કેલરી આપે છે. કસૂરી મેથીમાં કાર્બની સંખ્યા ઓછી હોય છે. કસુરી મેથી કેટલાક માત્રામાં ફાઈબર પણ આપે છે. તે વજન નિરીક્ષકો, ડાયાબિટીસના દર્દીઓ, તંદુરસ્ત હૃદય, બાળકો, પુખ્ત વયના લોકો, વરિષ્ઠ નાગરિકો અને બીજા ઘણા લોકો માટે તંદુરસ્ત ઘટક છે. કસૂરી મેથીના વિગતવાર ફાયદા વાંચો.
Recipe# 3879
04 Dec 24
ઘટ્ટાની કઢી by તરલા દલાલ
No reviews
ઘટ્ટા એટલે ચણાના લોટના ડપકા, જેને સૂકા મસાલા વડે સ્વાદિષ્ટ બનાવી લીધા પછી તેને બાફીને નાના નાના ટુકડા કરવામાં આવે. આમ બનતા ઘટ્ટાનો ઉપયોગ વિવિધ વાનગી જેવી કે ઘટ્ટાની સબ્જી, ઘટ્ટાનો પુલાવ વગેરેમાં કરી શકાય છે.
આ વાનગીમાં સૂકા મસાલાનો ઉપયોગ કરીને દહીંવાળી મસાલેદાર ગ્રેવી બનાવવામાં આવી છે જે એવી મજે ....
Recipe #3879
ઘટ્ટાની કઢી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 196
09 Nov 18
તવા ચણા by તરલા દલાલ
જ્યારે તમે રસ્તામાં ફેરીયાઓને ગરમ-ગરમ ચણા વહેચતાં જોવો છો ત્યારે તમને જરૂરથી ભુખ લાગે છે. તમને નથી લાગતુ કે, તમારી બગીચાની કૉકટેલ પાર્ટીમાં, તવા ચણા એક અદભૂત નાસ્તો બનશે? મસાલેદાર સ્વાદિષ્ટ કાબુલી ચણા અને પાપડી, તમારા મહેમાનોને જરૂરથી ભાવશે અને તેમને હંમેશાં યાદ રહેશે.
Recipe #196
તવા ચણા
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 38459
04 Feb 18
નવાબી કેસર કોફ્તા by તરલા દલાલ
No reviews
આ વાનગીની શ્રેષ્ઠતા ગણવી હોય તો, કોફ્તામાં વપરાયેલી વિવિધ સામગ્રી જ ગણાવી શકાય. દૂધની અલગ અલગ વસ્તુઓ, કેસર અને સૂકો મેવો આ નવાબી કેસર કોફ્તાને એવા પ્રભાવશાળી બનાવે છે કે તેને મોઢામાં મુક્તાની સાથે જ પીગળી જાય એવા બનાવે છે.
તીખા સ્વાદવાળી ગ્રેવી, જેમાં મસાલેદાર અને કાજૂ-બદામ જેવા મેવા ઉમેરવાથી તૈય ....
Recipe #38459
નવાબી કેસર કોફ્તા
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 4754
19 Dec 16
પનીર ટીક્કા પુલાવ by તરલા દલાલ
કોઇપણ તહેવારોના દીવસો હોય ત્યારે તમે આ નવીનતાભર્યું પનીર ટીક્કા પુલાવ તમારા પ્રિયજનો માટે જરૂરથી બનાવજો. આ વાનગીમાં રસદાર પનીર અને શાકભાજીને તવા પર રાંધતા પહેલા દહીં અને મસાલાના મિશ્રણમાં મૅરિનેટ કરવામાં આવ્યા છે અને છેલ્લે તેને બાસમતી ભાત સાથે મેળવીને તમે આંગળા ચાટી જાવ એવી સ્વાદિષ્ટ વાનગી તૈયાર થા ....
Recipe #4754
પનીર ટીક્કા પુલાવ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1494
13 Jul 21
પનીર મખ્ખની by તરલા દલાલ
પંછાબી હોટલમાં ખાવાવાળાની આ એક ખાસ મનપસંદ વાનગી છે. પનીર મખ્ખની નામ જ જણાવે છે કે પંજાબની આ વાનગી સ્વાદથી ભરપુર છે અને તેની ખાસિયત છે પંજાબીઓની સૌથી મનપસંદ સામગ્રી – માખણ. પારંપારીક પંજાબી ઘરમાં મહિલાઓ મલાઇદાર દૂધ વડે સફેદ માખણ બનાવતી હોય છે. માખણ બનાવ્યા પછી બાકી રહેલું પ્રવાહી પણ એટલું જ સ્વાદીષ્ટ ....
Recipe #1494
પનીર મખ્ખની
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 4322
03 Dec 21
Recipe #4322
મટર પનીર બટર મસાલા રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર બટર મસાલા | પંજાબી પનીર મટર
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 3883
20 Mar 23
મસાલેદાર ચોળા ની રેસીપી by તરલા દલાલ
No reviews
શીયાળાના દીવસોમાં આળસ ખંખેરીને તમારી ઇન્દ્રીયોને જાગૃત કરતી આ મસાલેદાર ચોળાની વાનગીની ખાસિયત એ છે કે તે આકર્ષક સુવાસ પ્રસાર કરાવનારી છે. ટમેટાનું પલ્પ અને મેથીની ભાજી આ ચોળાની ભાજીને મજેદાર સ્વાદ આપે છે, તે ઉપરાંત ફૂદીનાની પેસ્ટ સારા ખાનપાનના શોખીનોને ગમે એવો મધુર સ્વાદ અને લહેજત આપે છે.
Recipe #3883
મસાલેદાર ચોળા ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 22400
06 Nov 16
મિસી રોટી, રાજસ્થાનની મિસી રોટી by તરલા દલાલ
No reviews
મિસી રોટીની અસાધારણ સોડમ, તેમાં વપરાતા ચણાના લોટને કારણે હોય છે, છતાં તેની કણિકમાં અલગ અલગ લોટનું મિશ્રણ અને સોયાના લોટનો ઉમેરો પણ તેની સ્વાદિષ્ટતામાં જરા પણ ઘટાડો નથી કરતી. કસૂરી મેથી અને બીજા મસાલાઓ તેને સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બનાવે છે. રોટી નરમ અને સ્વાદિષ્ટ બને તે માટે મે આ રોટીને જાડી બનાવી છે ....
Recipe #22400
મિસી રોટી, રાજસ્થાનની મિસી રોટી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 2175
17 Jun 22
Recipe #2175
વેજીટેબલ જાલફ્રેઝી | હેલ્દી પંજાબી વેજીટેબલ જાલફ્રેઝી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 271
15 Oct 23
શાહી ગોબી by તરલા દલાલ
No reviews
મુઘલ પ્રજાને બધુજ શાહી ગમતું, અને આ વાનગી તેની સાબિતી છે. અહીં અર્ધ-ઉકાળેલી ફૂલકોબીને હલકા મસાલા વડે ટમેટાની ગ્રેવીમાં રાંધીને ઉપરથી તાજું ક્રીમ મેળવી આ શાહી ગોબીને એવી મજેદાર બનાવવામાં આવી છે કે જ્યારે તમે આ વાનગી પીરસશો ત્યારે તે બધાને જરૂરથી ગમશે. આ વાનગી કોઇ પણ
Recipe #271
શાહી ગોબી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Soya
Missed out on our mailers?
Our mailers are now online!
View Mailer Archive
Privacy Policy: We never give away your email
REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.
If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.
Hi,
Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.