મિસી રોટી, રાજસ્થાનની મિસી રોટી | Missi Rotis, Rajasthani Missi Roti
તરલા દલાલ દ્વારા
Added to 17 cookbooks
This recipe has been viewed 5826 times
મિસી રોટીની અસાધારણ સોડમ, તેમાં વપરાતા ચણાના લોટને કારણે હોય છે, છતાં તેની કણિકમાં અલગ અલગ લોટનું મિશ્રણ અને સોયાના લોટનો ઉમેરો પણ તેની સ્વાદિષ્ટતામાં જરા પણ ઘટાડો નથી કરતી. કસૂરી મેથી અને બીજા મસાલાઓ તેને સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બનાવે છે. રોટી નરમ અને સ્વાદિષ્ટ બને તે માટે મે આ રોટીને જાડી બનાવી છે , પણ તમે ધારો તો તેને પાતળી વણી શકો છો. તમે તેને સવારના નાસ્તામાં અથવા તમારા કોઇપણ મનપસંદ શાક સાથે પીરસી શકો છો. મારી સલાહ પ્રમાણે તમે મિસી રોટીને ભરવાં આલૂ, સબ્ઝ કોરમા અથવા કઢાઇ ટોફૂ સાથે માણી શકો છો.
Add your private note
મિસી રોટી, રાજસ્થાનની મિસી રોટી - Missi Rotis, Rajasthani Missi Roti recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૧૨ જાડી રોટી માટે
Method- એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂરી પાણી મેળવી, મસળીને નરમ અને સુંવાળી કણિક તૈયાર કરો અને ૧૦ મિનિટ બાજુ પર રાખો.
- હવે કણિકને સોયા તેલની મદદથી ફરીથી મસળીને સુંવાળું બનાવી, કણિકના ૧૨ સરખા ભાગ પાડો.
- હવે એક ભાગને ૧૫૦ મી. મી. (૬”)વ્યાસના જાડા ગોળાકારમાં થોડા લોટની મદદથી વણી લો.
- એક નૉન-સ્ટીક તવા પર તૈયાર કરેલી રોટીને, મધ્યમ તાપ પર, ૧/૨ ટીસ્પૂન સોયા તેલની મદદથી, રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- ઉપર પ્રમાણે બાકી રહેલા કણિકના ભાગ વડે બાકીની ૧૧ રોટી પણ તૈયાર કરી લો.
- ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
મિસી રોટી, રાજસ્થાનની મિસી રોટી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Foodie #569108,
July 29, 2012
Very tasty roti and I prepared as roti as well as parantha.. both were very good. The flavor is quite strong so usually it hides the actual flavor of any subzi with it.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe