મ્યુસલી | Muesli ( Healthy Breakfast)
તરલા દલાલ દ્વારા
Added to 89 cookbooks
This recipe has been viewed 10537 times
અનાજ, સૂકો મેવો અને ફળોનું એક સંતુલિત સંયોજન છે, મ્યુસલી. આ એક સંપૂર્ણ સવારનો નાસ્તો કહી શકાય કારણકે તેમાં પ્રોટીન, કૅલ્શિયમ, લોહતત્વ, ફાઇબર, વિટામિન અને ઍન્ટીઓક્ષિડન્ટ ભરપૂર પ્રમાણમાં છે. તમે બઘી સૂકી સામગ્રી મિક્સ કરી એક હવાબંધ ડબ્બામાં ભરી શકો છો જેથી વ્યસ્ત નિત્યક્રમમાં તમે ફકત સમારેલા ફળો અને દૂધ ઉમેરી ખાઇ શકો છો.
Method- એક નૉન-સ્ટીક પૅનમાં ઓટસ્, અખરાટ અને બદામ ભેગી કરી ધીમા તાપ પર સતત હલાવતા રહી ૪ થી ૫ મિનિટ સુધી શેકી લો.
- એકદમ ઠંડું થવા દો. હવે તેમાં વેનિલાનું ઍસન્સ અને કિસમિસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો અને એક હવાબંધ ડબ્બામાં ભરી દો.
- પીરસવાના સમયે, ૧/૪ ભાગની મ્યુસલી એક બાઉલમાં કાઢી, તેમા ૧/૪ કપ સફરજન, ૧/૪ કપ કેળા અને ૩/૪ ટીસ્પૂન સાકર ઉમેરો.
- તેમાં ૩/૪ કપ દૂધ રેડી સારી રીતે મિક્સ કરી લો.
- રીત ક્રમાંક ૩ અને ૪ પ્રમાણે, બાકીના ૩ સર્વિંગ બનાવી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
મ્યુસલી has not been reviewed
3 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Aman Kulkarni,
June 22, 2013
the use of sugar in this dish is less but it is balanced by the sultanas added and also by the fruit in this recipe
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe