You are here: Home> બાળકોનો આહાર > બાળકો માટે પ્રોટીન યુક્ત આહાર > ઊર્જાયુક્ત ચિયાના બીજનું પીણું – લીંબુ અને મધ સાથે ની રેસીપી
ઊર્જાયુક્ત ચિયાના બીજનું પીણું – લીંબુ અને મધ સાથે ની રેસીપી

Tarla Dalal
19 February, 2025


Table of Content
About Energy Chia Seed Drink With Lime And Honey, For Endurance Athletes
|
Ingredients
|
Methods
|
Nutrient values
|
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
ઊર્જાયુક્ત ચિયાના બીજનું પીણું ની રેસીપી બનાવવા માટે
2 ટેબલસ્પૂન ચિયા બીજ
1 ટેબલસ્પૂન મધ ( Honey )
2 ટીસ્પૂન તેલ ( oil )
વિધિ
- ઊર્જાયુક્ત ચિયાના બીજનું પીણું ની રેસીપી બનાવવા માટે, એક જારમાં ચિયાના બીજ, મધ, લીંબુનો રસ અને ૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ જારને ઢાંકીને રેફ્રીજરેટરમાં લગભગ ૧ કલાક રાખી મૂકો.
- ઊર્જાયુક્ત ચિયાના બીજનું પીણું પીરસતી વખતે તેને હલાવીને ઠંડું પીરસો.