મખમલી પનીર ટીક્કા રેસીપી | પનીર ટીકા | મુગલાઈ પનીર ટીકા | Makhmali Paneer Tikka Made in Oven, Tawa
તરલા દલાલ દ્વારા
Added to 216 cookbooks
This recipe has been viewed 5225 times
મખમલી પનીર ટીક્કા રેસીપી | પનીર ટીકા | મુગલાઈ પનીર ટીકા | makhmali paneer tikka made in oven in gujarati | with amazing 16 images.
મખમલી પનીર ટીક્કા એ ખૂબ જ પ્રખ્યાત મલાઈ પનીર ટીક્કા ની વિવિધતા છે. તેના નામની સાચી હકીકત એ છે, કે માખમાળી પનીર ટીક્કા, પનીરની સ્ટાર્ટર રેસીપી જે મોં માં મુકતા જ ઓગળી જાય છે.
હિન્દી શબ્દ મખમલી નરમ માટે વપરાય છે. મસાલાનું સંપૂર્ણ મિશ્રણ અને સ્મોકી સ્વાદ સાથે મરીનીટેડ અને રાંધેલા પનીરનું વર્ણન મખમલી પનીર ટીક્કામાં કરવા માટે ખૂબ સરસ છે.
મખમલી પનીર ટીક્કા બનાવવા માટે- મખમલી પનીર ટીક્કાની રેસીપી બનાવવા માટે, પનીરના ચોરસ ટુકડાને તૈયાર કરેલા મરીનેડ સાથે ભેળો અને હળવા હાથે પનીરના ટુકડાને બધી બાજુઓથી સરખી રીતે કોટ થાય ત્યાં સુધી ટૉસ કરી લો. ૧૫ મિનિટ માટે એક બાજુ પર રાખો.
- પનીરના ટુકડા વાયર રેક પર આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર પનીર થાય ત્યાં સુધી ગ્રિલ કરી લો (આશરે ૧૫ મિનિટ).
- મખમલી પનીર ટીક્કા ને ઑવન માંથી કાઢીને ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
મખમલી પનીર ટીક્કા રેસીપી | પનીર ટીકા | મુગલાઈ પનીર ટીકા has not been reviewed
4 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Leena_Dhoot,
December 07, 2010
makhmali paneer tikka is just heaven. Its supremely rich, the texture is so unique and the dish looks very appetizing! Thanks for the easy recipe!
2 of 2 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe