ઇન્સટન્ટ મેંગો પિકલ (ઇન્સટન્ટ કેરીનું અથાણું) | Instant Mango Pickle ( Achaar Aur Parathe)
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
झटपट आम का अचार - हिन्दी में पढ़ें (Instant Mango Pickle ( Achaar Aur Parathe) in Hindi)
Added to 401 cookbooks
This recipe has been viewed 8462 times
સ્વાદિષ્ટ કેરીનું અથાણું જે મિનિટોમાં તૈયાર થાય છે. કાચી કેરીને પાતળી લાંબી ચીરીઓમાં કાપી લો અથવા થોડી જાડી ખમણી લો. અહીં મેં રાઇનું તેલ વાપર્યું છે પણ તમને ગમે તો તમે રીફાઇન્ડ તેલ પણ વાપરી શકો છો.
Add your private note
ઇન્સટન્ટ મેંગો પિકલ (ઇન્સટન્ટ કેરીનું અથાણું) - Instant Mango Pickle ( Achaar Aur Parathe) recipe in Gujarati
તૈયારીનો સમય:    સંગ્રહ કરવાનો સમય: ૪ દિવસ સુધી   બનાવવાનો Time:    કુલ સમય:    
૨ કપ માટે
Method- એક બાઉલમાં કેરીની ચીરીઓ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ૧ કલાક માટે બાજુ પર રાખો.
- હવે કેરીને નીતારીને તેમાંથી છૂટેલું પાણી ફેંકી દો.
- હવે એક બાઉલમાં કેરીની ચીરીઓ, હીંગ, હળદર, વરિયાળી, જીરું, લાલ મરચાંનો પાવડર અને રાઇનું તેલ મેળવી સારી રીતે ઉછાળીને મિક્સ કરી લો.
- તરત જ પીરસો અથવા રેફ્રીજરેટરમાં મૂકી ૪ દિવસની અંદર વાપરી લો.
Other Related Recipes
Accompaniments
1 review received for ઇન્સટન્ટ મેંગો પિકલ (ઇન્સટન્ટ કેરીનું અથાણું)
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe