હૈદરાબાદી પનીર બટાકા કુલચા રેસીપી | હૈદરાબાદી કુલચા | પનીર બટાકા કુલચા | Hyderabadi Paneer Potato Kulcha
તરલા દલાલ દ્વારા
Added to 12 cookbooks
This recipe has been viewed 2657 times
હૈદરાબાદી પનીર બટાકા કુલચા રેસીપી | હૈદરાબાદી કુલચા | પનીર બટાકા કુલચા | hyderabadi paneer potato kulcha in gujarati |
મસાલેદાર અને સંતોષકારક સ્વાદ ધરાવતો અસાધારણ કુલચા, જે તેને કોઈપણ વિસ્તૃત સાઈડ-ડીશ વગર જ પીરસવા માટે યોગ્ય બનાવે છે.
પનીર અને બટાકાના ભરપૂર પૂરણ સાથે, લીલા મરચાં, આદુ, કાંદા અને કોથમીર અને ફુદીના જેવા હર્બ સાથે સ્વાદ ધરાવતા આ હૈદરાબાદી પનીર બટાકા કુલચા એક સર્વગ્રાહી સ્વાદ અને પોત ધરાવે છે.
કણિક બનાવવા માટે- એક ઊંડા બાઉલમાં તમામ સામગ્રીને ભેગી કરો અને પાણીનો ઉપયોગ કર્યા વગર નરમ કણિક તૈયાર કરો.
- ઢાંકણથી ઢાંકીને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
આગળની રીત- પૂરણના ૫ સરખા ભાગ પાડો. બાજુ પર રાખો.
- કણિકના ૫ સરખા ભાગ પાડો.
- કણિકના એક ભાગને મેંદાની મદદ થી ૧૫૦ મી. મી. (૬”)વ્યાસના ગોળાકારમાં વણી લો.
- પૂરણના એક ભાગ વર્તુળની મધ્યમાં મૂકો, તેની બાજુઓને વાળીને મધ્યમાં ભેગી કરી સજ્જડ રીતે બંધ કરી લો અને ફરીથી ૧૫૦ મી. મી. (૬”)વ્યાસના ગોળાકારમાં મેંદાની મદદ થી વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરો અને ઘીનો ઉપયોગ કરીને કુલચાને રાંધો, જ્યાં સુધી બંને બાજુઓ પર ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૩ થી ૫ પ્રમાણે બાકીના ૪ કુલચા તૈયાર કરી લો.
- હૈદરાબાદી પનીર બટાકા કુલચાને ગરમાગરમ પીરસો.
Other Related Recipes
હૈદરાબાદી પનીર બટાકા કુલચા રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe