મેનુ

12 recipes

This category has been Viewed: 34 times
boiled sweet corn kernels
boiled sweet corn kernels - Read in English
उबले हुए मीठी मकई के दानें - हिन्दी में पढ़ें (boiled sweet corn kernels in Hindi)

12 બાફેલા મીઠી મકાઇના દાણા રેસીપી | boiled sweet corn kernels recipes in Gujarati | recipes using boiled sweet corn kernels in Gujarati |

બાફેલા મીઠી મકાઇના દાણા રેસીપી | boiled sweet corn kernels recipes in Gujarati | recipes using boiled sweet corn kernels in Gujarati |

બાફેલી મીઠી મકાઈની દાળ માત્ર ઉકળતા પાણીમાં સ્વીટ કોર્નના દાણા નાખીને બનાવવામાં આવે છે. એક ચપટી મીઠું ઉમેરો અને 5 મિનિટ માટે ઉકાળો. ડ્રેઇન કરો અને તમારી બાફેલી સ્વીટ કોર્ન કર્નલ્સ સબઝીમાં ઉપયોગ કરવા માટે તૈયાર છે.

બાફેલી સ્વીટ કોર્ન કર્નલોનો ઉપયોગ કરીને સૂપ | soups using boiled sweet corn kernels in Gujarati | 

1. સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપ રેસીપી | મકાઈ વેજીટેબલ સૂપ| ઇન્ડો-ચાઇનીઝ સ્વીટ કોર્ન વેજ સૂપ | sweet corn vegetable soup in gujarati | with amazing 15 images.

સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપ રેસીપી | મકાઈ વેજીટેબલ સૂપ | ઇન્ડો-ચાઇનીઝ સ્વીટ કોર્ન વેજ સૂપ | Sweet Corn and Vegetable Soupસ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપ રેસીપી | મકાઈ વેજીટેબલ સૂપ | ઇન્ડો-ચાઇનીઝ સ્વીટ કોર્ન વેજ સૂપ | Sweet Corn and Vegetable Soup

મીઠી મકાઇને છૂંદી તેમાં મેળવેલા રસાળ શાકભાજી આ સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપને ભપકાદાર બનાવે છે. એકવાર મકાઇ અને શાકભાજી તૈયાર થઇ જાય, તે પછી આ સૂપ ઝટપટ તૈયાર થઇ જશે. 

snacks using boiled sweet corn kernels in Gujarati | 

1. મેક્સિકન બ્રેડ રોલ્સ રેસીપી | મેક્સીકન રોલ્સ વેજ સ્ટાર્ટર | ક્વિક પાર્ટી સ્ટાર્ટર | Mexican bread rolls in Gujarati | with 20 amazing images.

મેક્સિકન બ્રેડ રોલ્સ | મેક્સીકન રોલ્સ વેજ સ્ટાર્ટર | ક્વિક પાર્ટી સ્ટાર્ટર | Mexican Bread Rollsમેક્સિકન બ્રેડ રોલ્સ | મેક્સીકન રોલ્સ વેજ સ્ટાર્ટર | ક્વિક પાર્ટી સ્ટાર્ટર | Mexican Bread Rolls

આમ તો તમે મેક્સિકન વાનગીઓનો સ્વાદ સારો એવો માણ્યો હશે, જેવી કે ટોર્ટીલા અને કસાડીયા. પણ અહીં એક બહુ જ સાદા નાસ્તાની વાનગી રજૂ કરી છે, તે છતાં તેને મેક્સિકન સ્પર્શ મળી રહે છે. 

  • આ મેક્સિકન સૂપમાં શેકેલા સિમલા મરચાંની ધુમાડાવાળી ખુશ્બુ તમને જરૂરથી લલચાવશે. તેમાં રહેલી સાંતળેલા કાંદા અને શેકેલા સિમલા … More..

    Recipe# 71

    02 January, 2025

    0

    calories per serving

  • મેક્સિકન રસોઇમાં બીન્સ એક અંગભૂત ભાગ ધરાવે છે. બરીતોના પૂરણ અને ટાકોસ થી સલાડ અને ડીપ વગેરે માટે … More..

    Recipe# 72

    02 January, 2025

    0

    calories per serving

  • બર્ન્ટ સ્વીટ કોર્ન સલાડની ખાસિયત છે તેની સબળ સુવાસ, જે લગભગ મકાઇના કણસલાને સીધા તાપ પર શેકવાથી મળતી … More..

    Recipe# 73

    02 January, 2025

    0

    calories per serving

  • બેક કરીને બનતી વાનગીઓમાં એક અદભૂત કહી શકાય એવી આ વાનગી ક્રૅપ્સ્ મેક્સિકના બનાવવામાં અતિ સરળ છે, જેમાં … More..

    Recipe# 79

    02 January, 2025

    0

    calories per serving

  • મેક્સિકન બ્રેડ રોલ્સ રેસીપી | મેક્સીકન રોલ્સ વેજ સ્ટાર્ટર | ક્વિક પાર્ટી સ્ટાર્ટર | Mexican bread rolls in … More..

    Recipe# 141

    02 January, 2025

    0

    calories per serving

  • કોર્ન એન્ચીલાડા | મેક્સીકન કોર્ન અને ચીઝ એન્ચીલાડા | સરળ ચીઝી એન્ચીલાડા | corn enchiladas in gujarati | … More..

    Recipe# 181

    02 January, 2025

    0

    calories per serving

  • લોભામણી અને આરોગ્યવર્ધક એવી આ બ્રેડની વાનગી નાસ્તામાં, સવારના નાસ્તામાં અથવા ભૂખ જગાડે તે માટે મુખ્ય જમણની પહેલાં … More..

    Recipe# 281

    02 January, 2025

    0

    calories per serving

  • આ સલાડ બનાવીને તમે જ્યારે ચાખશો ત્યારે તમને લાગશે કે તે વધુ માત્રામાં બનાવ્યું હોત તો સારૂ. આ … More..

    Recipe# 386

    02 January, 2025

    0

    calories per serving

  • બનાવવામાં અતિ સરળ છતાં ઉત્તેજક ગુણ ધરાવતાં આ ચીઝી કોર્ન રવાના વૉફલ્સ્ જુવાનો અને આધેડોને પણ ગમશે એવા … More..

    Recipe# 387

    02 January, 2025

    0

    calories per serving

  • બરીટો બોલ નામ ભલે અટપટું છે, પણ ખરેખર તે બનાવવામાં વધુ સમય લાગતો નથી. આ ઉપરાંત તે ધરાઇને … More..

    Recipe# 614

    02 January, 2025

    0

    calories per serving

  • મખાના ચાટ રેસીપી | સ્વસ્થ મખાના ચાટ | ડાયાબિટીક, હાર્ટ ફ્રેન્ડલી ચાટ | લોટસ સીડ ભારતીય નાસ્તો | … More..

    Recipe# 769

    04 April, 2025

    0

    calories per serving

    user

    Follow US

    રેસીપી શ્રેણીઓ