ફળો નું રાયતું | હેલ્ધી મિક્સ ફ્રુટ રાયતુ | સરળ મિક્સ ફ્રુટ રાયતા | Fruit Raita, Healthy Mix Fruit Raita
તરલા દલાલ દ્વારા
Added to 106 cookbooks
This recipe has been viewed 6615 times
ફળો નું રાયતું | હેલ્ધી મિક્સ ફ્રુટ રાયતુ | સરળ મિક્સ ફ્રુટ રાયતા | fruit raita recipe in gujarati | with 17 amazing images.
આ મીઠા અને સ્વાદિષ્ટ ફળો નું રાયતુંમાં દહીં વડે કેલ્શિયમ સારી માત્રામાં મળી રહે છે. એક કપ લૉ-ફેટ દહીં એટલે પુખ્તવય ધરાવનાર વ્યક્તિની કેલ્શિયમની ૨૫% જરૂરત પૂરી થાય, એટલે તમારા રોજના જમણમાં આ રાઇતો જરૂર લેવાની આદત પાડો.
આ હેલ્ધી મિક્સ ફ્રુટ રાયતુમાં તમને કેલ્શિયમની સાથે સ્વાદનું સંયોજન પણ જોવા મળશે.
ફળો નું રાયતું બનાવવા માટે- ફળો નું રાયતું બનાવવા માટે, ડ્રેસિંગને મિક્સ કરો અને ઓછામાં ઓછા એક કલાક અથવા ઉપયોગ થાય ત્યાં સુધી રેફ્રિજરેટ કરો.
- પીરસતા પહેલા એક ઊંડા બાઉલમાં સફરજન, અનાનસ અને દાડમને ભેગું કરો.
- ડ્રેસિંગ ઉમેરો અને સારી રીતે ટોસ કરો.
- ફળોના રાયતાને પીરસો.
Other Related Recipes
તાજા ફળોનો રાઇતો ની રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Gandhi Dhwani,
January 10, 2015
Fruits with curd, who can avoid it..The fresh fruits definitely give it a fresh and fruity taste..Being on diet I had it for dinner.It was very filling and obviously guilt free..
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe