આલુ અને શક્કરિયાનું ચાટ | Aloo Aur Shakarkandi ki Chaat, Vrat Chaat
તરલા દલાલ દ્વારા
Added to 178 cookbooks
This recipe has been viewed 6570 times
વધુ પડતા લોકો શક્કરિયાને બહુ રસપ્રદ ભાજી નથી ગણતા, પણ ઉપવાસના દીવસોમાં તેને છોલી લીધા પછી બાફીને અથવા બેક કરીને ખાવામાં આવે છે. આ વાનગી એક સરસ ઉદાહરણ છે કે કેવી રીતે સૌમ્ય બટાટા અને શક્કરિયા મેળવીને એક મજેદાર ચાટ બનાવી શકાય છે.
Method- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં બટાટા અને શક્કરિયા મેળવી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ અથવા તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
- તાપ પરથી નીચે ઉતારી તેના ૪ સરખા ભાગ પાડો.
- આ તૈયાર થયેલા મિશ્રણનો એક ભાગ પીરસવાની ડીશમાં મૂકી તેની પર ૧ ૧/૨ ટેબલસ્પૂન ખજુર-આમલીની ચટણી, ૧ ટેબલસ્પૂન લીલી ચટણી અને ૧/૪ કપ દહીં સરખી રીતે પાથરી લો.
- તે પછી તેની પર સંચળ, જીરા પાવડર, મરચાં પાવડર અને મીઠું છાંટી લો.
- રીત ક્રમાંક ૩ અને ૪ પ્રમાણે બાકીની ૩ ડીશ પણ તૈયાર કરી લો.
- કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.
હાથવગી સલાહ:- બટાટા અને શક્કરિયાને જ્યારે બાફવા મૂકો ત્યારે પાણીમાં થોડું મીઠું ઉમેરવાનું યાદ રાખશો.
Other Related Recipes
આલુ અને શક્કરિયાનું ચાટ has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Vinita_Raj,
November 28, 2012
Potatoes and sweet potatoes topped with curds and chutney to make a nice snack.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe