નાળિયેરના રોલ | Coconut Rolls
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 113 cookbooks
This recipe has been viewed 4189 times
નામ સાંભળીને જ તમને બેકરીમાં મળતી નાળિયેરની સ્વાદિષ્ટ વાનગીઓની યાદ જરૂર આવશે, પણ અમે કહીશું કે તમે આગળ માણેલા સ્વાદથી આ નાળિયેરના રોલ તદ્દન અલગ જ છે. નરમ પૅનકેકમાં વીંટાળેલા મીઠા ખુશ્બુદાર નાળિયેરના પૂરણને બંધ કરી, કરકરા તળી લેવામાં આવ્યા છે. એ એક હકીકત પણ છે કે નરમ અંદરના પૂરણને બહારથી કઠણ આવરણમાં જ્યારે તૈયાર કરવામાં આવે છે ત્યારે બનતી વાનગી મજેદાર જ હોય છે, તેમ આ અસામાન્ય ડેર્ઝટ પણ મજેદાર જ છે.
પૅનકેક માટે- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે ૧ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી ખીરૂ તેયાર કરો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની ઉપર થોડું માખણ ચોપડીને ૧/૪ કપ ખીરૂ રેડી સરખી રીતે ગોળાકારમાં પાથરી ૧૦૦ મી. મી. (૪”)નો જાડો પૅનકેક તૈયાર કરો.
- તેની ઉપર થોડું માખણ પાથરી મધ્યમ તાપ પર પૅનકેક બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
- રીત ક્રમાંક ૨ અને ૩ પ્રમાણે બીજા વધુ ૧૧ પૅનકેક તૈયાર કરી બાજુ પર રાખો.
આગળની રીત- એક પૅનકેકને સૂકી સાફ જગ્યા પર મૂકી, તેની એક બાજુ પર પર ૧ ટેબલસ્પૂન પૂરણ મૂકી તેને સજ્જડ રીતે ગોળ વાળી લો.
- તે પછી તેની કીનારીઓને પૅનકેકના ખીરા વડે બંધ કરી લો.
- રીત ક્રમાંક ૧ અને ૨ મુજબ બીજા ૧૧ રોલ તૈયાર કરો.
- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સાથે થોડા-થોડા રોલને ઉંચા તાપ પર બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- તે પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી, સૂકા કરી, રોલને ત્રાંસા કાપીને તેના ૨ ટુકડા કરો.
- વેનિલા આઇસક્રીમ સાથે તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
1 review received for નાળિયેરના રોલ
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Big Foodie,
March 20, 2013
The aroma of this filling is divine and the taste lingers on for a few minutes after having a bite. Grated coconut, vanilla essence, sugar and til are a fabulous combo. My daughter would not stop eating this.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe