લસણ અને મકાઈની રોટી | લસણવાળી મકાઈ રોટી | હેલ્ધી મસાલા મકાઈની રોટી | Garlicky Makai Roti
તરલા દલાલ દ્વારા
Added to 11 cookbooks
This recipe has been viewed 6394 times
લસણ અને મકાઈની રોટી | લસણવાળી મકાઈ રોટી | હેલ્ધી મસાલા મકાઈની રોટી | garlic makai roti in Gujarati | with 20 amazing images.
મકાઇના લોટથી બનેલી અને કોથમીર, લીલા મરચાં અને લસણ ના લીધે વધતી ખુશ્બુને કારણે આ મજેદાર અને સ્વાદિષ્ટ લસણવાળી મકાઈ રોટી તમને ખુબજ ગમશે.
આ રોટી સાથે કઇ પણ બનાવવાની જરૂર નથી અને માત્ર એક કપ દહીં સાથે પીરસી શકો છો કારણકે રોટી ખાવામાં ભારી હોવાથી પેટ જલ્દી તૃપ્ત થાય છે.
Method- એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂર પુરતું હુંફાળું પાણી નાંખી, મસળીને નરમ કણિક બનાવો.
- કણિકના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને ચોખાના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી દરેક રોટીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
- તાજા દહીં સાથે ગરમ-ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
લસણવાળી મકાઇની રોટી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe