You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સવારના નાસ્તા સેંડવીચ > સવારના નાસ્તા > રશિયન સલાડ સેન્ડવીચ | વેજ રશિયન સલાડ સેન્ડવીચ | ભારતીય સ્ટાઇલની કોલ્ડ રશિયન સલાડ સેન્ડવિચ |
રશિયન સલાડ સેન્ડવીચ | વેજ રશિયન સલાડ સેન્ડવીચ | ભારતીય સ્ટાઇલની કોલ્ડ રશિયન સલાડ સેન્ડવિચ |

Tarla Dalal
02 January, 2025


Table of Content
રશિયન સલાડ સેન્ડવીચ | વેજ રશિયન સલાડ સેન્ડવીચ | ભારતીય સ્ટાઇલની કોલ્ડ રશિયન સલાડ સેન્ડવિચ | Russian salad sandwich in gujarati | with 15 amazing images.
રશિયન સલાડ સેન્ડવીચ ઠંડી સેન્ડવીચ છે, જે ગરમીના દીવસો માટે એક આદર્શ વાનગી ગણી શકાય. આ સેન્ડવીચમાં સમારેલા અનેનાસ બાકીની બીજી વસ્તુઓ સાથે ભળીને સહેજ ખટ્ટો અને કરકરો અનુભવ કરાવે છે. આ સેન્ડવીચમાં મરીનો પાવડર તાજો બનાવીને ઉમેરશો તો તે વધુ મજેદાર બનશે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
3/4 કપ સમારીને બાફેલી મિક્સ શાકભાજી (ગાજર , લીલા વટાણા અને ફણસી)
1/2 કપ મેયોનીઝ
2 ટેબલસ્પૂન તાજું ક્રીમ (fresh cream)
1/4 કપ સમારેલા કૅન્ડ અનેનાસ
1/4 કપ સમારેલા બટાટા (chopped potatoes)
મીઠું (salt) અને
બીજી જરૂરી વસ્તુઓ
8 બ્રેડ (bread) (કીનારીઓ કાપી લીધેલી)
માખણ (butter, makhan) , ચોપડવા માટે
પીરસવા માટે
વિધિ
- સાફ અને સૂકી જગ્યા પર બ્રેડની ૨ સ્લાઇસ મૂકી, દરેક પર થોડું માખણ ચોપડી લો.
- હવે તૈયાર કરેલા રશિયન સલાડના મિશ્રણનો એક ભાગ બ્રેડની માખણ ચોપડેલી સ્લાઇસની મધ્યમમાં મૂકી સરખી રીતે પાથરી લો.
- તે પછી તેની પર માખણ ચોપડેલી બીજી બ્રેડની સ્લાઇસ માખણ ચોપડેલો ભાગ અંદર રહે તે રીતે મૂકી સેન્ડવીચ તૈયાર કરો.
- તે પછી સેન્ડવીચને ત્રાંસી રીતે કાપી તેના બે ભાગ પાડી લો.
- રીત ૧ થી ૪ મુજબ બીજી ૩ સેન્ડવીચ તેયાર કરી લો.
- ટમેટા કેચપ અને બટાટાની વેફર સાથે તરત જ પીરસો.
- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.