કેરીનો રસ રેસીપી | તાજો કેરીનો રસ | રસ પુરી | કેરીનો રસ બનાવવાની રેસીપી | કેરીની પ્યુરી | Alphonso Aamras, Aaamras Recipe
તરલા દલાલ દ્વારા
Added to 6 cookbooks
This recipe has been viewed 4759 times
કેરીનો રસ રેસીપી | તાજો કેરીનો રસ | રસ પુરી | કેરીનો રસ બનાવવાની રેસીપી | કેરીની પ્યુરી | alphonso aamras in gujarati | with 13 amazing images.
કેરીનો રસ રેસીપી | તાજો કેરીનો રસ | રસ પુરી | કેરીનો રસ બનાવવાની રેસીપી | કેરીની પ્યુરી | આવશ્યક છે.
કેરીનો રસ પુરી એ બાળકો દ્વારા જ નહીં, પણ પુખ્ત વયના લોકો દ્વારા પણ આનંદ લેવામાં આવેલો પ્રખ્યાત કોમ્બો છે. ગુજરાતી ભોજન બનાવવા માટે કેરીનો રસ પુરી બટાટા નૂ શાક, ભાત, ગુજરાતી દાળ, ખમણ ઢોકલા અને લીલી ચટણી સાથે પીરસો.
કેરીનો રસ બનાવવા માટે- કેરીનો રસ બનાવવા માટે, બધી કેરીઓને ઊંડા બાઉલમાં ૩૦ મિનિટ સુધી પલાળી રાખો.
- કેરી લો, બધી બાજુથી સમાનરૂપે દબાવો, જ્યાં સુધી તે એકસરખી નરમ ન થાય.
- કેરીના ઉપરના ભાગને કાઢી લો અને તેને ખૂબ સારી રીતે સ્વીઝ કરો જેથી ઊંડા બાઉલમાં પલ્પ ભેગો થાય.
- રીત ક્રમાંક ૨ અને ૩ મુજબ બાકીની ૧૧ કેરીઓનો પલ્પ ભેગો કરી લો.
- સુંવાળું ન થાય ત્યાં સુધી કેરીના પલ્પને મિક્સરમાં પીસી લો.
- તરત જ કેરીના રસને પીરસો અથવા ફ્રીઝરમાં એર-ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો.
વિગતવાર ફોટો સાથે કેરીનો રસ રેસીપી | તાજો કેરીનો રસ | રસ પુરી | કેરીનો રસ બનાવવાની રેસીપી | કેરીની પ્યુરી
-
કેરીનો રસ ૧૨ પાકેલી આલ્ફોન્સો કેરીથી બનેલો છે.
-
જો તમને કેરીનો રસ રેસીપી ગમે છે, તો પછી અન્ય કેરીની રેસીપીઓ પણ અજમાવી જુઓ.
- મેંગો કુલ્ફી | કેરીની કુલ્ફી | એકદમ સરળ રીતે મેંગો કુલ્ફી | mango kulfi in gujarati |
- મેંગો કેક રેસિપી | એગલેસ મેંગો કેક | મેંગો સ્પંજ કેક | mango sponge cake in gujarati |
- મેંગો આઈસ્ક્રીમ રેસીપી | હોમમેડ મેંગો આઈસ્ક્રીમ | 100% ક્રીમી નેચરલ મેંગો આઈસક્રીમ | mango ice cream in gujarati | with 20 amazing images.
-
હંમેશાં રેસાદાર અને મક્કમ ત્વચાવાળી કેરીઓ પસંદ કરો.
-
ખાતરી કરો કે ત્વચા પર કોઈ કાળા ડાઘાઓ નથી.
-
પાકેલી કેરી ને છોલી ન હોય ત્યારે પણ એક મીઠી સુગંધ આપે છે. વધારે પડતી પાકેલી કેરીને ક્યારેય પસંદ ન કરો.
-
હંમેશાં ભરાવદાર અને રાઉન્ડર કેરી પસંદ કરો, જેમાં સામાન્ય રીતે ઊંડા રંગ હોય છે.
-
દાંડીની આસપાસનો વિસ્તાર તપાસો - જો તે ભરાવદાર અને ગોળાકાર હોય, તો તે સૂચવે છે કે કેરી પાકી છે. જો તે કાળી પડી ગઈ છે, તો તેનો અર્થ કે કેરી સડી જવાનું શરૂ થયું છે.
-
કેરીના પલ્પથી કેરીનો રસ બનાવવા માટે | તાજો કેરીનો રસ | રસ પુરી | કેરીનો રસ બનાવવાની રેસીપી | કેરીની પ્યુરી | alphonso aamras in gujarati | કેરીને સાફ કરો અને ધોઈ લો.
-
ત્યારબાદ કેરીને એક ઊંડા બાઉલમાં છોલ્યા વગર પૂરતા પાણીથી પલાળી લો. તેને ૩૦ મિનિટ માટે પલાળી રાખો. આ કેરીની ગરમીને ઘટાડવા માટે છે, કારણ કે તેને સામાન્ય રીતે પાકવા માટે સૂકા ઘાસ સાથેના એક કાર્ટનમાં રાખવામાં આવે છે.
-
કેરી લો, બધી બાજુઓથી સમાનરૂપે દબાવો ત્યાં સુધી તે એકસરખી નરમ ન થાય. આ કરવામાં આવે છે જેથી આપણે વધુમાં વધુ કેરીનો પલ્પ સરળતાથી મેળવી શકીએ.
-
છરીનો ઉપયોગ કરીને કેરીના ઉપરના કાળા ભાગને કાઢી નાખો. ખાતરી કરો કે તમે થોડા મોટા ટુકડાની છાલ કાઢો. જેથી કેરીના પલ્પને સ્વીઝ કરવા માટે પૂરતી જગ્યા હોય.
-
તેને ખૂબ જ સારી રીતે સ્વીઝ કરો જેથી ઊંડા બાઉલમાં પલ્પ એકત્રિત થઈ શકે. તેને બધી બાજુથી દબાવવાની ખાતરી કરો જેથી બધો પલ્પ બહાર નીકળી જાય.
-
કેરીનો રસ બનાવવા માટે | તાજો કેરીનો રસ | રસ પુરી | કેરીનો રસ બનાવવાની રેસીપી | કેરીની પ્યુરી | alphonso aamras in gujarati | રીત ક્રમાંક ૩ થી ૫ મુજબ બાકીની ૧૧ કેરીઓનો બધો પલ્પ બહાર કાઢી લો.
-
કેરીના પલ્પને મિક્સર જારમાં નાખો અને કેરીના પલ્પને સુંવાળું થાય ત્યાં સુધી પીસી લો. જો જરૂરી હોય તો સુસંગતતાને પાતળી કરવા માટે ૧ થી ૨ ટેબલસ્પુન દૂધ અથવા પાણી ઉમેરો.
-
કેરીના રસ | તાજો કેરીનો રસ | રસ પુરી | કેરીનો રસ બનાવવાની રેસીપી | કેરીની પ્યુરી | alphonso aamras in gujarati | તરત જ પીરસો અથવા પુરી સાથે પીરસતા પહેલા તેને ઠંડુ કરો. જો તમે તેને પછી પીરસવા આપવા માંગતા હો, તો તેને ફ્રીઝરમાં એર-ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો. તે ૬ મહિના સુધી તાજો રહે છે.
-
સમારેલી કેરીથી કેરીનો રસ બનાવવા માટે | તાજો કેરીનો રસ | રસ પુરી | કેરીનો રસ બનાવવાની રેસીપી | કેરીની પ્યુરી | alphonso aamras in gujarati | કેરીને સાફ કરો અને ધોઈ લો.
-
ત્યારબાદ કેરીને એક ઊંડા બાઉલમાં છોલ્યા વગર પૂરતા પાણીથી પલાળી લો. તેને ૩૦ મિનિટ માટે પલાળી રાખો. આ કેરીની ગરમીને ઘટાડવા માટે છે, કારણ કે તેને સામાન્ય રીતે પાકવા માટે સૂકા ઘાસ સાથેના એક કાર્ટનમાં રાખવામાં આવે છે.
-
ધારદાર છરીનો ઉપયોગ કરીને કેરીની છાલ કાઢી લો, ઉભી કટ અને પછી આડા કટમાં કાપો અને પછી કાપેલા કેરી મેળવવા માટે છરીને બીજ અથવા પીઠની નજીક ચલાવો. તમે તેને આશરે મોટા ટુકડાઓમાં કાપી શકો છો.
-
આખરે બીજ સાથેની બાકીનો કેરી પાણી અથવા દૂધના બાઉલમાં બોળી શકાય અને આંગળીઓથી ઘસી શકાય. જ્યારે આખી કેરીનો રસ નીકળી આવે છે, ત્યારે બીજ કાઢી નાખો.
-
સમારેલી કેરીને મિક્સરમાં નાખો અને કેરીના ટુકડાને સુંવાળું થાય ત્યાં સુધી પીસી લો. જો જરૂરી હોય તો સુસંગતતાને પાતળી કરવા માટે ૧ થી ૨ ટેબલસ્પુન દૂધ અથવા પાણી ઉમેરો.
-
કેરીના રસ | તાજો કેરીનો રસ | રસ પુરી | કેરીનો રસ બનાવવાની રેસીપી | કેરીની પ્યુરી | alphonso aamras in gujarati | તરત જ પીરસો અથવા પુરી સાથે પીરસતા પહેલા તેને ઠંડુ કરો. જો તમે તેને પછી પીરસવા આપવા માંગતા હો, તો તેને ફ્રીઝરમાં એર-ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો. તે ૬ મહિના સુધી તાજો રહે છે.
Other Related Recipes
કેરીનો રસ રેસીપી | તાજો કેરીનો રસ | રસ પુરી | કેરીનો રસ બનાવવાની રેસીપી | કેરીની પ્યુરી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe