You are here: Home> વિવિધ વ્યંજન > ચાયનીઝ વેજ વ્યંજન | ઈન્ડો ચાઈનીઝ રેસીપી | > ચાઈનીઝ શાક ની રેસીપી > પનીર ઇન મંચુરિયન સૉસ | પનીર મંચુરિયન | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર મંચુરિયન |
પનીર ઇન મંચુરિયન સૉસ | પનીર મંચુરિયન | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર મંચુરિયન |

Tarla Dalal
27 January, 2025


Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
ફ્રાઇડ પનીર માટે
1 કપ સ્લાઇસ કરેલું પનીર
1/4 કપ કોર્નફલોર
મીઠું (salt) સ્વાદાનુસાર
તાજો પીસેલો કાળા મરીનો પાવડર (freshly ground black pepper) , સ્વાદાનુસાર
મંચુરિયન સોસ માટે
1 ટેબલસ્પૂન કોર્નફલોર
1 ટેબલસ્પૂન તેલ ( oil )
2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1 ટેબલસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1 ટેબલસ્પૂન સમારેલું આદુ (chopped ginger)
1 ટીસ્પૂન સોયા સૉસ (soy sauce)
1 ટીસ્પૂન ચીલી ગાર્લિક સૉસ (chilli garlic sauce)
મીઠું (salt) સ્વાદાનુસાર
પનીર ઇન મંચુરીયન સૉસ સાથે પીરસવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં કોર્નફ્લોર અને ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લીલા મરચાં, લસણ અને આદૂ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ, સોયા સૉસ, ચીલી-ગાર્લિક સૉસ, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં પનીર મેળવી હળવા હાથે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- પનીર ઇન મંચુરીયન સૉસ તરત જ ચીલી કોરીઍન્ડર ફ્રાઇડ રાઇસ સાથે પીરસો.
- એક ઊંડા બાઉલમાં, કોર્નફ્લોર ઉમેરો.
- પનીર, મીઠું અને મરી નાંખો અને હળવેથી ઉછાળવું.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, એક સમયે થોડા ટુકડાઓ ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને ફ્રાય કરો.
- તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી લો. એક બાજુ રાખો