પાલકના મસાલદાર ડમ્પલીંગ | Spicy Spinach Dumplings
તરલા દલાલ દ્વારા
Added to 103 cookbooks
This recipe has been viewed 4389 times
પાલકના મસાલદાર ડમ્પલીંગ ! ચળકતા લીલા રંગના પૌષ્ટિક ડમ્પલીંગ નાસ્તા માટેની અતિ ઉત્તમ વાનગી છે. અમે અહીં તેને તળવાના બદલે બાફીને બનાવવાની રીત રજૂ કર્યા છે, જેથી તે લૉ-કૅલરીયુક્ત સાંજના નાસ્તાની ડીશ તરીકે માણી શકાય એવા બને છે.
તેમાં એક માત્રા માટે ફક્ત ૯૬ કૅલરી જ છે, જેથી તમે જ્યારે ૪ ડમ્પલીંગ લીલી ચટણી સાથે માણો તો તમને ૧૦૦ કૅલરી થી પણ ઓછી કૅલરી મળે છે. પાલક તો જરૂરી વિટામીનનો ખજાનો ગણાય છે કારણકે તેમાં ફોલીક એસિડ, વિટામીન-એ જેવા શરીરના વિકાસ સાથે ભરણપોષણ માટેના અને જીવન ટકાવવાની ક્ષમતા માટેના પોષક તત્વો રહેલા છે.
Add your private note
પાલકના મસાલદાર ડમ્પલીંગ - Spicy Spinach Dumplings recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૮ ડમ્પલીંગ માટે
Method- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, પાણીનો ઉપયોગ કર્યા વગર તેને સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી, દરેક ભાગના ગોળ બોલ બનાવી લો.
- એક ૧૫૦ મી. મી. (૬”)ના વ્યાસની તેલ ચોપડેલી ગોળ થાળીમાં આ ડમ્પલીંગ ગોઠવી, થાળીને સ્ટીમરમાં મૂકી ૭ થી ૮ મિનિટ સુધી ડમ્પલીંગ બરોબર બફાઇને રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો.
- તરત જ પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસો.
Other Related Recipes
પાલકના મસાલદાર ડમ્પલીંગ has not been reviewed
3 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
shreya_the foodie,
December 28, 2010
I love dumpling! they are subtle yet so tasty! spinach dumplings is a great idea...really healthy recipe!
1 of 1 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe