Bookmark and Share   


13 આમલી  રેસીપી



Last Updated : Aug 27,2024


tamarind Recipes in English
इमली रेसिपी - हिन्दी में पढ़ें (tamarind recipes in Hindi)

14 આમલીની રેસીપી | આમલીના ઊપયોગથી બનતી રેસીપી | આમલી રેસીપીઓનો સંગ્રહ | tamarind, imli Recipes in Gujarati | Indian Recipes using tamarind, imli in Gujarati |

14 આમલીની રેસીપી | આમલીના ઊપયોગથી બનતી રેસીપી | આમલી રેસીપીઓનો સંગ્રહ | tamarind, imli Recipes in Gujarati | Indian Recipes using tamarind, imli in Gujarati |

આમલીના ફાયદા, આરોગ્ય લાભો (benefits of tamarind, imli in Gujarati)

આમલી એન્ટીઑકિસડન્ટ પોલિફેનોલનો સારો સ્રોત છે જે ઐન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ દર્શાવે છે. તે શરીરના વિવિધ અવયવો જેવા કે હૃદય, લીવર, ત્વચા વગેરેનું રક્ષણ કરી શકે છે. કેટલાક સંશોધન દર્શાવે છે કે તે લોહીનું કોલેસ્ટરોલ ઓછું કરવામાં પણ મદદ કરે છે. તેમાં ચરબી નજીવી માત્રામાં હોય છે, પરંતુ બીજી બાજુ, આમલીમાં કેલરી ઘણી વધારે હોય છે. તેથી વપરાશમાં લેવાયેલા જથ્થા વિશે ખૂબ સાવધ રહેવાની જરૂર છે. આમલી, વિટામિન સીફાઇબરપોટેશિયમમેગ્નેશિયમ અને અન્ય પોષક તત્વોનો સમૃદ્ધ સ્રોત છે, જે આરોગ્ય માટે જરૂરી છે. કેટલાક લોકોને આમલીથી એલર્જી હોઈ શકે છે, જ્યારે કેટલાકને અતિશય સેવનથી અતિસારની અનુભૂતિ થઈ શકે છે કારણ કે આમલી તેના રેચક ગુણધર્મો માટે પણ જાણીતી છે.


Show only recipe names containing:
  

Khajur Imli ki Chutney, Sweet Tamarind Chutney in Gujarati
Recipe# 2796
03 May 21
 by  તરલા દલાલ
No reviews
ખજૂર આમલીની ચટણી રેસીપી | મીઠી ચટણી | ચાટ માટે મીઠી ચટણી | મીઠી ખજૂર ઇમલી ચટણી | khajur imli ki chutney in gujarati | with amazing 8 images. ....
Jeera- Pepper Rasam, Milagu Rasam Recipe in Gujarati
Recipe# 32904
17 Jul 17
 by  તરલા દલાલ
No reviews
જીરા-મરીવાળું રસમ | રસમ રેસિપી | સાઉથ ઈન્ડિયન રસમ | jeera- pepper rasam in gujarati | ઠંડીના દીવસોમાં પીરસી શકાય એવું આદર્શ છે આ રસમ. જીરા-મરીવાળું રસમ એક રોગનાશક અને સામાન્ય તાવ જેવા લક્ષણ ....
Panchmel Dal in Gujarati
Recipe# 4790
18 Feb 24
 by  તરલા દલાલ
આ વાનગીમાં પાંચ દાળનું સંયોજન કરવામાં આવ્યું છે. તેને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ખાસ મસાલાવાળું પાણી અને બીજા આખા મસાલાનો ઉમેરો કરવામાં આવ્યો છે. અહીં આ મસાલા તો દાળને સ્વાદિષ્ટ બનાવે જ છે પણ સાથે-સાથે વિવિધ દાળનું સંયોજન પણ તેને પોતાનું અનોખું સ્વાદ આપે છે. પાણીમાં મસાલાને મિક્સ કરીને સાંતળવાથી આ ....
Patra, Gujarati Patra, Alu Vadi in Gujarati
Recipe# 33322
08 Aug 23
 by  તરલા દલાલ
પાત્રા રેસીપી | ગુજરાતી પાત્રા | મહારાષ્ટ્રીયન આલુ વડી | patra in gujarati | with 28 amazing images. પાત્રાની રેસીપીને ગુજરાતી પાત્રા અથવા મહ ....
Mysore Chutney, South Indian Mysore Chutney in Gujarati
Recipe# 1657
26 Feb 21
 by  તરલા દલાલ
કન્નડ વાનગીઓમાં સામાન્ય રીતે માફકસર નાળિયેર અને ગોળનો ઉપયોગ ઘણી ચટણીઓમાં થાય છે. અહીં આ મૈસુર ચટણીમાં પણ આ વસ્તુઓ સાથે દાળ, આમલી અને મસાલાનું મિશ્રણ છે. આ ચટણીને ઢોસા પર પાથરી, પછી તેની પર બટાટાની ભાજી પાથરીને મજેદાર મૈસુર મસાલા ઢોસા બનાવી શકાય છે.
Malvani Chana Masala, Maharashtrian Chana Gravy in Gujarati
Recipe# 38906
04 Dec 20
 by  તરલા દલાલ
No reviews
આ ભાજીમાં ઘણી બધી રસપ્રદ વસ્તુઓ મેળવવામાં આવી છે. સૌ પ્રથમ તેમાં માલવણી મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ખૂબ સુગંધી અને સ્વાદિષ્ટ છે કારણકે તેમાં ઉમેરવામાં આવેલી સામગ્રીને પીસતા પહેલા તવા પર શેકવામાં આવી છે. બીજું તેમાં ઉમેરવામાં આવેલા લીલા ચણા, જેને રાંધી અને છૂંદીને ગ્રેવીમાં ઉમેરવામાં આવ્યાં ....
Rasam, Tomato Rasam in Gujarati
Recipe# 40296
15 Sep 24
 by  તરલા દલાલ
No reviews
રસમ એક દક્ષિણ ભારતીય એવી વાનગી છે જે ઘરે સહેલાઇથી બનાવી શકાય છે, ભલે પછી તે દુનીયાના કોઇપણ ઠેકાણે એકલા રહેતા કુંવારા લોકો હોય કે પછી રજા પરથી પાછા ફરેલો કુંટુંબ હોય, કે પછી ઓફીસેથી થાકીને આવેલા લોકો હોય પણ રસમની તીખી મસાલેદાર ખુશ્બુ તમા ....
Rasam Idli with Rasam, South Indian Rasam Idly in Gujarati
Recipe# 40389
22 Dec 22
 by  તરલા દલાલ
રસમ ઈડલી રેસીપી | દક્ષિણ ભારતીય રસમ ઇડલી | રેસ્ટોરન્ટ સ્ટાઈલ રસમ ઈડલી | રસમ રેસીપી | rasam idli recipe in Gujarati | with 51 amazing images. ઘણા લોકોને એવી સમજ છે ....
Brinjal and Cabbage Kofta Curry in Gujarati
Recipe# 38901
22 Nov 16
 
by  તરલા દલાલ
No reviews
આ વાનગીની કરી અને કોફ્તા બન્ને જ અનોખા છે. અહીં કોફ્તાને રીંગણા અને કોબીના અસામાન્ય સંયોજન વડે બનાવવામાં આવ્યા છે, જ્યારે ગ્રેવીમાં આમલીનું પાણી અને ચણાના લોટ સાથે સૂકા મસાલા મેળવવામાં આવ્યા છે જે હજી વધુ પડતું અસામાન્ય સંયોજન છે. છેલ્લે તેમાં તાજી મલાઇ મેળવવામાં આવી છે, જે તમારા ડાઇનિંગ ટેબલ પર એક ....
Garlic Rasam,  South Indian Poondu Rasam in Gujarati
Recipe# 32905
03 Oct 20
 by  તરલા દલાલ
લસણવાળું રસમ | મરી અને લસણવાળું રસમ | સાઉથ ઈન્ડિયન રસમ | garlic rasam in gujarati | આ લસણવાળું રસમ એવું ઉત્તમ તત્વ ધરાવે છે કે જેમાં લસણના પોષક તત્વની સાથે તે ખોરાકને પચાવવામાં પણ મદદરૂપ બ ....
Drumstick Pickle, South Indian Pickle in Gujarati
Recipe# 32882
13 Apr 23
 by  તરલા દલાલ
No reviews
એક સાવ જુદા જ પ્રકારનું અને અસામાન્ય ગણી શકાય એવું આ અથાણું દક્ષિણ ભારતીય રસોડાની અલગ જ પ્રકૃતિરૂપ છે. સરગવાની શિંગનું અથાણું તીખાશ તો ધરાવે છે છતા મને ખાત્રી છે કે તે સ્વાદના રસિયાઓને તો સો ટકા ગમી જશે. સાંતળેલી સરગવાની શિંગને આમલીના પલ્પ, હીંગ અને તાજા તૈયાર કરેલા મસાલા પાવડરમાં મેરિનેટ કરવાથી, આ ....
Restaurant Style Sambar, Sambar with Sambar Masala in Gujarati
Recipe# 32735
23 Aug 21
 by  તરલા દલાલ
No reviews
સાંભર રેસિપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભર રેસીપી | ઈડલી માટે સાંભર રેસીપી | restaurant style sambar in gujarati | with 54 amazing images.
Hyderabadi Khatti Dal in Gujarati
Recipe# 41544
03 Jul 17
 by  તરલા દલાલ
આ હૈદ્રાબાદી ખાટી દાળમાં વિપુલ પ્રમાણમાં ટમેટા અને આમલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આ દાળને લુભાવની ખટાશ પ્રદાન કરે છે. જ્યારે તેમાં મેળવેલા મસાલા પાવડર અને અન્ય સામગ્રી જેવી કે આદૂ, લસણ અને લીલા મરચાંનો તીખો સ્વાદ, દાળને ભપકાદાર બનાવી તમે આંગળી ચાટી જાવ એવી મજેદાર બનાવે છે. આ દરરોજના ભોજનમાં પ ....
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?