રવાનો શીરો | સોજીનો શીરો | રવાનો શીરો બનાવવાની રીત | સુજી કા હલવા | Rava Sheera, Sooji Ka Halwa, How To Make Sooji Halwa
તરલા દલાલ દ્વારા
Added to 110 cookbooks
This recipe has been viewed 12658 times
રવાનો શીરો | સોજીનો શીરો | રવાનો શીરો બનાવવાની રીત | સુજી કા હલવા | rava sheera in gujarati | with 13 amazing images.
એક અદ્ભુત ઝડપી ભારતીય મીઠાઈ, રવા શીરા મિનિટમાં તૈયાર કરી શકાય છે. તેને વધુ અગાઉથી તૈયારીની જરૂર પણ હોતી નથી, અને ટૂંક સમયમાં પણ તેને બનાવી શકાય છે. સુજી કા હલવા પરંપરાગત છે, છતાં તેની સરળતામાં આધુનિક છે, જે આપણને સંપૂર્ણ આનંદ આપે છે.
સોજીનો શીરાને ઘીમાં રાવાને શેકીને બનાવવામાં આવે છે, ત્યારબાદ તેમાં દૂધ, પાણી, સાકર અને બદામ ઉમેરીને ધીમા તાપે ૧૦ મિનિટ સુધી રાંધવામાં આવે છે.
રવા શીરા રેસીપી પુરી અને ચણા સાથે પરંપરાગત અને આનંદકારક સંયોજન બનાવે છે.
રવા શીરા બનાવવા માટે- રવા શીરા બનાવવા માટે, એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરો, તેમાં રવો નાંખો અને ધીમી તાપ પર ૬ થી ૮ મિનિટ થોડા-થોડા સમયે હલાવતા રહી સાંતળી લો.
- દૂધ, ૨ ૧/૨ કપ ગરમ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી દો અને ધીમી તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
- તેમાં સાકર, કિસમિસ અને કાજુ ઉમેરી બરાબર મિક્સ કરી દો. ધીમી તાપ પર લગભગ ૧૦ મિનિટ સુધી થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
- ઈલાયચી પાવડર નાંખી, બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે રાંધી લો.
- રવા શીરાને ઇલાયચી પાવડર, કિસમિસ અને કાજુ વડે સજાવીને તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
રવાનો શીરો રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
loves cooking,
June 17, 2014
I had never made sheera before i tried this recipe. Results were amazing, beacause the recipe is perfect. Just follow its blindly and make this yummy treat for your loved ones. I highly recommend this recipe to all the fellow members.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe