ફ્રેન્ચ બીન્સ ઇન કોકોનટ કરી | French Beans in Coconut Curry
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 114 cookbooks
This recipe has been viewed 5920 times
ફ્રેન્ચ બીન્સ ઇન કોકોનટ કરી સ્વાદિષ્ટ તો છે જ પણ દેખાવમાં પણ આકર્ષક છે. નાળિયેરની સફેદ ગ્રેવીમાં લીલી ફણસી તરત જ નજરે પડી જાય એવી છે.
આ ગ્રેવીમાં ઉમેરવામાં આવેલી શેકેલી મગફળી ખૂબજ મહત્વની છે કારણકે તે ફણસી સાથે સારી રીતે ભળી જાય છે, તે ઉપરાંત ગ્રેવીને કરકરો અહેસાસ આપે છે.
ફ્રેન્ચ બીન્સ ઇન કોકોનટ કરી રોટી સાથે અથવા પરોઠા સાથે પીરસી શકો.
Method- એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં હીંગ અને ૩/૪ કપ પાણી મેળવીને એક ઊભરો આવવા દો.
- તે પછી તેમાં ફણસી અને બેકીંગ સોડા મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ અથવા ફણસી બરોબર રંધાઇ જાય ત્યા સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં કોર્નફ્લોર-નાળિયેરના દૂધનું મિશ્રણ, મગફળી, લીલા મરચાં અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી વધુ ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
1 review received for ફ્રેન્ચ બીન્સ ઇન કોકોનટ કરી
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe