કોબીને કાંદાની રોટી ની રેસીપી | Cabbage and Onion Roti, Low Salt Recipe
તરલા દલાલ દ્વારા
Added to 10 cookbooks
This recipe has been viewed 4798 times
બહુ સાદી અને સામાન્ય વસ્તુઓ વડે બનતી આ પાતળી અને નાજુક રોટી ઉંચા રક્તદાબ ધરાવનારા માટે અતિ માફક આવે એવી છે.
કરકરી કોબી અને કાંદા સાથે તેજ સુગંધ ધરાવનાર લસણ અને લીલા મરચાં આ કોબી અને કાંદાની રોટીને એવી સ્વાદિષ્ટ બનાવે છે કે મોઢામાંથી લાળ બહાર આવી જાય. લસણ અને કાંદા આ રોટીમાં સુગંધ સાથે તેને બનાવવામાં મદદરૂપ તો છે એ ઉપરાંત તે હ્રદયની તકલીફ ધરાવનાર તથા રક્તના ઉંચા દાબ ધરાવનાર લોકોને માટે અતિ ફાયદાકારક છે.
Method- કોબીને કાંદાની ની રોટી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, તેમાં જરૂરી પાણી ઉમેરી બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરી લો.
- આ કણિકના ૬ સરખા ભાગ પાડી લો.
- દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬")ના વ્યાસના ગોળાકારમાં સૂકા ઘંઉના લોટની મદદથી વણી લો.
- હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર વણેલી રોટલીને મૂકી ¼ ટીસ્પૂન તેલની મદદથી મધ્યમ તાપ પર તેની બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન ધબા દેખાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ બીજી ૫ રોટી તૈયાર કરી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
કોબીને કાંદાની રોટી ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe