You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > બેક્ડ રીબન સેવ
બેક્ડ રીબન સેવ
Viewed: 5013 times

Tarla Dalal
24 February, 2025


0.0/5 stars
100% LIKED IT
| 0 REVIEWS
OK
Baked Ribbon Sev, South Indian Jar Snack - Read in English
बेक्ड रिबन सेव रेसिपी - हिन्दी में पढ़ें (Baked Ribbon Sev, South Indian Jar Snack in Hindi)
Table of Content
ચોખાનો લોટ અને ચણાનો લોટ મેળવીને બનતી રીબન સેવ દક્ષિણ ભારતની નાસ્તા માટેની અતિ પ્રખ્યાત વાનગી ગણાય છે. અહીં અમે તેને પૌષ્ટિક્તાથી ભરપુર રૂપ આપવાનો પ્રયાસ કર્યો છે. ચણાના લોટ અને ઘઉંના લોટનું મિશ્રણ કરી તેમાં થોડા મસાલા મેળવીને બનતી આ બેક કરેલી સેવ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે. આ સેવને તમે હવાબંધ બરણીમાં ભરી જ્યારે પણ મન થાય ત્યારે આનંદથી ખાઓ.
બેક્ડ રીબન સેવ - Baked Ribbon Sev, South Indian Jar Snack recipe in Gujarati
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
વિધિ
- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરીને જરૂરી પાણી સાથે સુંવાળી કણિક તૈયાર કરો.
- હવે રીબન આકારની સેવ બને એવી જાળી પર ૧/૮ ટીસ્પૂન તેલ લગાડીને તેને સંચામાં મૂકી દો. તેની પર કણિક મૂકીને દબાવી લીધા પછી તેને ઢાંકણ વડે બંધ કરી લો.
- હવે સંચાને ઉપરથી દબાવીને રીબન સેવને બેકીંગ ટ્રે પર કાઢી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦˚ સે (૩૬૦˚ ફે) તાપમાન પર ૧૦ મિનિટ સુધી બેક કરી લો.
- તે પછી સેવને એક ઊંડા બાઉલમાં કાઢી ઠંડી થવા દો. સેવ જ્યારે સંપૂર્ણ ઠંડી થઇ જાય, ત્યારે તેના આંગળીઓ વડે અડધા ટુકડા કરી લો.
- સેવને હવાબંધ બરણીમાં ભરી લો અને મન થાય ત્યારે આનંદથી ખાઓ.