સ્પાઇસ્ડ હોલમીલ ઍન્ડ ઓટ પૅનકેક | Spiced Wholemeal and Oat Pancake
તરલા દલાલ દ્વારા
Added to 279 cookbooks
This recipe has been viewed 7091 times
જ્યારે તમારી પાસે આટલો સ્વાદિષ્ટ વિકલ્પ છે તો તમે પૅનકેક મેંદામાથી કેમ બનાવો છો? ઘઉં અને ઓટસ્, આ સ્પાઇસ્ડ હોલમીલ ઍન્ડ ઓટ પૅનકેકમાં, પ્રોટીન, લોહતત્વ અને કેલ્શિયમ ઉમેરે છે જ્યારે સાકર અને મસાલા તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ પૅનકેકમાં લૉ ફેટ દૂઘ અને ઓછું તેલ વપરાયું હોવાને કારણે શરીરના વજનનું ધ્યાન રાખવાવાળા માટે આ એક ઉત્તમ વાનગી છે. આ પૅનકેકને મધ અને સંતરા સાથે પીરસસો તો કદી ભુલાય નહીં એવો સવારનો નાસ્તો બની જશે.
Add your private note
સ્પાઇસ્ડ હોલમીલ ઍન્ડ ઓટ પૅનકેક - Spiced Wholemeal and Oat Pancake recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૧૪ પૅનકેક માટે
Method- ફ્રૂટ સોલ્ટ સિવાયની બઘી સામગ્રી એક બાઉલમાં ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, જરૂરી પાણી મેળવી, રેડી શકાય તેવું ખીરૂ તૈયાર કરો.
- હવે તેમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરી ધીરેથી હલાવી લો.
- નાના નૉન-સ્ટીક ઉત્તપા-પૅનમાં ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડી લો.
- ઉત્તપા-પૅનના ૭ સાંચામા, ૨ ટેબલસ્પૂન ખીરૂ રેડી અને એકસરખું ફેલાવી ૬૭ મી. મી. (૨ ૧/૨”) વ્યાસનો ગોળાકાર બનાવો.
- હવે દરેક પૅનકેકને ૧ ટીસ્પૂન તેલની મદદથી તેની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- હવે બાકીની ૭ પૅનકેક, રીત ક્રમાંક ૪ અને ૫ પ્રમાણે બનાવી લો.
- મધ અને સંતરા સાથે ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
સ્પાઇસ્ડ હોલમીલ ઍન્ડ ઓટ પૅનકેક has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
n_katira,
September 08, 2014
I would say sweet and spice oats pancake....which are apt for breakfast and snacks both...perk up your iron and calcium levels with these nourishing pancakes.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe