17 બેકિંગ પાવડર રેસીપી | બેકિંગ પાવડરના ઊપયોગથી બનતી રેસીપી | બેકિંગ પાવડર રેસીપીઓનો સંગ્રહ | baking powder recipes in Gujarati | Indian recipes using baking powder in Gujarati |
17 બેકિંગ પાવડર રેસીપી | બેકિંગ પાવડરના ઊપયોગથી બનતી રેસીપી | બેકિંગ પાવડર રેસીપીઓનો સંગ્રહ | baking powder recipes in Gujarati | Indian recipes using baking powder in Gujarati |
બેકિંગ પાવડરનો ઉપયોગ કરીને કેક | cakes using baking powder in Gujarati |
1.ઈંડારહિત વેનીલા કેક : સામાન્ય રીતે જે લોકો શાકાહારી હોય છે તેઓ પેસ્ટ્રી, કેક અને વિલાયતી ડેઝર્ટની વાનગીઓની મજાનો આનંદ માણી શકતા નથી, કારણકે તેમાં ઈંડાનો ઉપયોગ થયો હોય છે. અમે અહીં ઈંડારહિત કેકની રજુઆત કરી છે જે તમને કેકની દુનિયાનો નવો અનુભવ કરાવશે.
ઈંડારહિત વેનીલા કેક (કન્ડેન્સ્ડ મીલ્ક વડે તૈયાર કરેલું) ની રેસીપી | Eggless Vanilla Cake Using Condensed Milk
muffins uisng baking powder in Gujarati. બેકિંગ પાવડરને કારણે મફિન્સ પરફેક્ટ ફ્લુફ અને વધે છે.
આ એપલ સિનેમન મફિન એટલા સ્વાદિષ્ટ બને છે કે જેમને સફરજનનો સ્વાદ ભાવતો ન હોય તેઓ પણ આ મફિન ખાવા માટે જરૂરથી લલચાઇ જશે. સફરજનની સુગંધ અને તજની કોમળ સુવાસવાળા આ મફિન જ્યારે તમે બેક કરતા હશો ત્યારે જ તમારા ઘરમાં તેનો જાદુ પ્રસરી જશે.
એપલ સિનેમન મફિન | Apple Cinnamon Muffins, Eggless Apple Cinnamon Muffin
breads using baking powder in Gujarati
1. બદામનો બ્રેડ : ઘઉં વગરના પાંઉ? અશ્કય જણાય છે છતાં વાત સાચી પણ છે, અને નવાઇ પમાડે એવી પણ છે કે જેમાં બદામના દૂધ વડે બદામનો બ્રેડ બનાવવામાં આવ્યું છે. જેમને વાનગીમાં ઇંડાનો ઉપયોગ ન કરવો હોય તેમના માટે આ વાનગીની પસંદગી વધારે સારી ગણી શકાય.
બદામનો બ્રેડ | Almond Bread, Homemade Almond Bread Without Eggs