મેનુ

This category has been viewed 6040 times

વિવિધ વ્યંજન >   ઇટાલીયન વ્યંજન >   ઇટાલિયન મુખ્ય ભોજન  

2 ઇટાલિયન મુખ્ય ભોજન રેસીપી

Last Updated : 02 January, 2025

Italian Main Dish recipes Indian style
इटैलियन मुख्य भोजन - ગુજરાતી માં વાંચો (Italian Main Dish recipes Indian style in Gujarati)

 

 

લાલ ચટણી માં પાસ્તા | Pasta in red sauce in Gujarati |

પાસ્તા ઇન રેડ સૉસ | રેડ સોસ પાસ્તા રેસીપી | ભારતીય શૈલી રેડ સોસ પાસ્તા | અરેબિયાટા સોસમાં પાસ્તા | Pasta in Red Sauce recipe in Gujarati | 
સારી રીતે રાંધેલી ફ્યુસિલી અને મજેદાર સુગંધી ટમેટાના સૉસનું સંયોજન એટલે એક અલૌકિક મેળાપ. કાંદા, લસણ, મરી, સૂકા હર્બસ્ અને તમાલપત્ર જેવી અદભૂત સુગંધી વસ્તુઓ વડે તૈયાર થતું ટમેટાનું સૉસ આ પાસ્તા ઇન રેડ સૉસને એવું મજેદાર બનાવે છે કે તમે તેને લાંબા સમય સુધી યાદ રાખશો.

ads
user

Follow US

રેસીપી શ્રેણીઓ