મગની દાળ અને પનીરના ચીલા | Moong Dal and Paneer Chilla
તરલા દલાલ દ્વારા
Added to 239 cookbooks
This recipe has been viewed 7444 times
ચહા ના સમયે બિસ્કિટના વિકલ્પ તરીકે આ સરળ અને પૌષ્ટિક નાસ્તો અજમાવી જુઓ! આ બરોબર સ્વાદિષ્ટ, તંદૂરસ્તી ભર્યું અને ખુશ્બૂદાર નાસ્તો છે.
Method- મિક્સરમાં મગની દાળ અને થોડું પાણી મેળવી સુંવાળું પીસી લો.
- આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી તેમાં મીઠું, હીંગ, સાકર અને લીલા મરચાંની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, તેમાં ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડીને એક ચમચા જેટલું ખીરૂં સરખી રીતે પાથરી લગભગ ૧૨૫ મી. મી. (૫")ના વ્યાસનો ગોળાકાર બનાવી લો.
- તેની પર ૨ ટેબલસ્પૂન પનીર, ૧ ટેબલસ્પૂન કોથમીર અને ૧/૪ ટીસ્પૂન ચાટ મસાલો છાંટી, હળવે હાથે દબાવી મધ્યમ તાપ પર ૧/૨ ટીસ્પૂન તેલ વડે ચીલો બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
- આ જ પ્રમાણે રીત ક્રમાંક ૩ અને ૪ વડે બીજા ૩ ચીલા તૈયાર કરો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
મગની દાળ અને પનીરના ચીલા has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
n_katira,
January 17, 2015
Quick, healthy and jhatpat is what describes this protein and calcium rich snack
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe