મેંગો આઈસ્ક્રીમ રેસીપી | હોમમેડ મેંગો આઈસ્ક્રીમ | ૧૦૦% ક્રીમી નેચરલ મેંગો આઈસક્રીમ | Mango Ice Cream Recipe, Homemade Mango Ice Cream
તરલા દલાલ દ્વારા
Added to 341 cookbooks
This recipe has been viewed 4806 times
મેંગો આઈસ્ક્રીમ રેસીપી | હોમમેડ મેંગો આઈસ્ક્રીમ | 100% ક્રીમી નેચરલ મેંગો આઈસક્રીમ | mango ice cream in gujarati | with 20 amazing images.
જ્યારે ફળોના રાજા સીઝનમાં હોય છે, ત્યારે આ હોમમેડ મેંગો આઈસ્ક્રીમ તમને તેના આકર્ષક સ્વાદ માણવાની એક અલગ જ આનંદ આપે છે. કન્ડેન્સ્ડ મીલ્ક, દૂધ અને સાકરની સાથે ચર્ન્ડ કરેલી મીઠી કેરી તમને ગરમ ઉનાળામાં આશ્ચર્યજનક ખુશી આપે છે.
મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે- મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે, કેરી અને સાકરને મિક્સરમાં ભેગા કરો અને સુવાળું થાય ત્યાં સુધી પીસી લો.
- ઊંડા બાઉલમાં કેરીનો પલ્પ અને બાકીની બધી સામગ્રી ભેગી કરો અને હ્વિસ્કની મદદથી ખૂબ સારી રીતે મિક્સ કરો.
- મિશ્રણને છીછરા એલ્યુમિનિયમના કન્ટેનરમાં રેડવું. એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફરી ફ્રીજરમાં ૬ કલાક સુધી અથવા તો તે થોડું જામી જાય ત્યાં સુધી રાખી મૂકો.
- મિશ્રણને મિક્સરમાં નાખો અને સુંવાળું થવા સુધી પીસી લો.
- હવે ફરીથી એજ એલ્યુમિનયમના છીછરા વાસણમાં આ મિશ્રણને રેડી, તેને એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફરી ફ્રીજરમાં ૧૦ કલાક અથવા તો તે બરોબર જામીને આઇસક્રીમ બને ત્યાં સુધી રાખી મૂકો.
- મેંગો આઈસ્ક્રીમને સ્કુપ વડે કાઢીને પીરસો.
Other Related Recipes
મેંગો આઈસ્ક્રીમ રેસીપી | હોમમેડ મેંગો આઈસ્ક્રીમ | ૧૦૦% ક્રીમી નેચરલ મેંગો આઈસક્રીમ has not been reviewed
3 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Anya2012,
June 06, 2012
Love the flavor and aroma of mango from this ice cream. This is an exceedingly fast and easy ice cream to make.
1 of 1 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe