હેલ્ધી વેજીટેબલ એન્ડ સ્પ્રાઉટસ્ લંચનું સલાડ ની રેસીપી | Healthy Vegetable and Sprouts Lunch Salad
તરલા દલાલ દ્વારા
Added to 9 cookbooks
This recipe has been viewed 5925 times
તમને બપોરના જમણનો સંતોષ મળે એવું છે આ પૌષ્ટિક સલાડ. ફણગાવેલા મગ અને રાંધેલા મસૂર સાથે વિવિધ મસાલા અને પૌષ્ટિક શાકભાજી સાથેના આ હેલ્ધી વેજીટેબલ એન્ડ સ્પ્રાઉટસ્ લંચના સલાડમાં વિશાળ વિવિધતા ધરાવતી સામગ્રી છે. આ વિવિધ સામગ્રીની રચના જ એવી મજેદાર છે કે મોઢામાં સ્વાદ રહી જાય.
શાકભાજી અને મશરૂમને મીઠા અને મરી વડે હલકા સાંતળવામાં આવ્યા હોવાથી તે કરકરા અને સુગંધી બને છે. આ પૌષ્ટિક સલાડમાં એન્ટીઓક્સિડંટ (antioxidant) અને વિટામીન સી સારા પ્રમાણમાં છે અને આ સલાડ તમારા ઓફીસના જમણમાં લઇ જઇ શકાય એવું છે.
આ સલાડમાં શાકભાજી અને ડ્રેસિંગને અલગ-અલગ ડબ્બામાં લઇ જઇને જમતા પહેલા બન્નેને મિક્સ કરી તેની મજા માણવી. આ સલાડ વ્યાયમ અને હરીફાઇની રમત કરવાવાળા માટે પણ અતિ ઉત્તમ છે. કસરત પછી ખાવાથી તે શક્તિ અને જોમ પૂરનાર છે.
Method- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં સીમલા મરચાં, ઝૂકીની, મશરૂમ, લાલ કોળું, મીઠું અને મરી મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લીધા પછી તેને થોડું ઠંડું થવા દો.
- જો તમને આ ડ્રેસિંગ ઓફીસમાં લઇ જવું હોય, તો તેને અલગ-અલગ ડબ્બામાં લઇ જવું.
- પીરસતા પહેલા તેમાં ડ્રેસિંગ મેળવી સારી રીતે મિક્સ કરી તરત જ પીરસો.
Other Related Recipes
હેલ્ધી વેજીટેબલ એન્ડ સ્પ્રાઉટસ્ લંચનું સલાડ ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe