You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મીલ્કશેક અને સ્મૂધીસ્ > પીણાં > હેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેક રેસીપી | બદામના દૂધ સાથે સ્ટ્રોબેરી મિલ્કશેક | સ્વસ્થ તાજું સ્ટ્રોબેર
હેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેક રેસીપી | બદામના દૂધ સાથે સ્ટ્રોબેરી મિલ્કશેક | સ્વસ્થ તાજું સ્ટ્રોબેર

Tarla Dalal
02 January, 2025


Table of Content
About Healthy Strawberry Milkshake, Indian Strawberry Milkshake With Almond Milk
|
Ingredients
|
Methods
|
Nutrient values
|
હેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેક રેસીપી | બદામના દૂધ સાથે સ્ટ્રોબેરી મિલ્કશેક | સ્વસ્થ તાજું સ્ટ્રોબેરી મિલ્કશેક | healthy strawberry honey milkshake recipe in gujarati | with 7 amazing images.
જ્યારે સ્ટ્રોબરીની સીઝન હોય ત્યારે આ રેસીપી સવારના નાસ્તા માટે એક મજેદાર અને નવીન પીણું ગણી શકાય.
આહેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેક દહીં અને મધનો ઉમેરો કરવામાં આવ્યો છે જે આ પીણાંની મીઠાશ વધારી તેને ઘટ્ટ પણ બનાવે છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
હેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેક માટે
1 કપ સમારેલી સ્ટ્રોબરી
2 કપ સાદું બદામનું દૂધ (unsweetened almond milk)
1 ટીસ્પૂન મધ ( Honey )
સજાવવા માટે સામગ્રી
1/4 કપ સમારેલી સ્ટ્રોબરી
વિધિ
- હેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેક બનાવવા માટે, બધી સામગ્રીને મિક્સરમાં ભેગી કરી, સુંવાળું ફીણદાર મિશ્રણ તૈયાર કરો.
- મિલ્કશેકને સરખા પ્રમાણમાં ૩ ગ્લાસમાં રેડી લો.
- સમારેલી સ્ટ્રોબરીથી {હેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેકને ગાર્નિશ કરો અને તરત જ પીરસો.