એપલ હની પેનકેક | પેનકેક રેસિપી | સફરજન અને મધ ના ચીલા | Eggless Apple Honey Pancake, Indian Style


દ્વારા

एप्पल हनी पॅनकेक - हिन्दी में पढ़ें (Eggless Apple Honey Pancake, Indian Style in Hindi) 

Added to 66 cookbooks   This recipe has been viewed 1897 times

એપલ હની પેનકેક | પેનકેક રેસિપી | સફરજન અને મધ ના ચીલા | apple honey pancake in gujarati |


આ એક એવી મીઠાઈ છે જે નાસ્તાની મજાને બમણી કરી દે છે!
સફરજનની ફળની સારી દેવતા અને મધની આકર્ષક સુગંધથી સમૃધ્ધ અર્ધ-મીઠી, એપલ હની પેનકેક એ બાળકો અને પુખ્ત વયના લોકો માટે સરસ મીઠાઈ છે. તેને હજુ મીઠું બનાવવા માટે, તેના પર થોડુ વધુ મધ રેડી સકો છો અથવા પરોસા સમયે પેનકેકની ઉપર પર એક સ્કૂપ આઇસક્રીમ રાખો.

Add your private note

એપલ હની પેનકેક | પેનકેક રેસિપી | સફરજન અને મધ ના ચીલા - Eggless Apple Honey Pancake, Indian Style recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૮ પેનકેક માટે માટે

સામગ્રી

એપલ હની પેનકેક માટે
૧/૨ કપ ખમણેલા સફરજન
૧/૨ ટેબલસ્પૂન મધ
૧/૪ કપ મેંદો
૧ ટેબલસ્પૂન ઓગાળવેલુ માખણ
૨ ટેબલસ્પૂન કન્ડેન્સ્ડ મીલ્ક
૧/૨ ટેબલસ્પૂન કૅસ્ટર શુગર
૧/૨ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ
ઘી , ચોપડવા અને રાંધવા માટે

પીરસવા માટે
વિધિ
એપલ હની પેનકેક બનાવવા માટે

    એપલ હની પેનકેક બનાવવા માટે
  1. એક ઊંડા બાઉલમાં સફરજન, મધ, મૈદો, ઓગાળવેલુ માખણ, કન્ડેન્સ્ડ મિલ્ક, કૅસ્ટર શુગર અને ૨ ૧/૨ ટેબલસ્પૂન પાણી સાથે ભેગા કરો અને સારી રીતે મિક્સ કરી દો, જેથી ખાતરી થાય કે કોઈ ગઠ્ઠો ના રહે.
  2. તેમાં ફ્રૂટ સોલ્ટ નાંખો અને તેના ઉપર ૧ ટેબલસ્પૂન પાણી છાંટો. જ્યારે પરપોટા રચાય છે, ત્યારે ધીમેથી મિક્સ કરી દો.
  3. એક નૉન-સ્ટીક ઉત્તાપાના પૅનમાં થોડું માખણ ચોપડી લો.
  4. દરેક ઉત્તપા મોલ્ડમાં લગભગ ૧ ૧/૨ ટેબલસ્પૂન મિશ્રણ નાખો અને તેને થોડું ફેલાવો.
  5. થોડું માખણ વાપરીને, બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
  6. રીત ક્રમાંક ૩ થી ૫ પ્રમાણે બીજા પેનકેક તૈયાર કરો.
  7. મધ ડ્રિજ઼લ કરી તરત જ પીરસો.


Also View These Popular Recipes

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews