You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > રોલ્સ્ > સ્ટ્રોબરી ક્રીમ રોલ ની રેસીપી
સ્ટ્રોબરી ક્રીમ રોલ ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
મોઢામાં પીગળી જાય એવા વેનીલા કેકમાં સ્ટ્રોબરી જામ, વ્હીપ્ડ ક્રીમ અને તાજા ફળોનું સંયોજન છે. જામ, ક્રીમ અને ફળો આ રોલને સ્વાદિષ્ટ તો બનાવે છે, સાથે-સાથે આકર્ષક અને મનગમતા પણ બનાવે છે.
આ સ્ટ્રોબરી ક્રીમ રોલની સ્લાઇસ કરતાં પહેલા તેને રેફ્રીજરેટરમાં ૩૦ મિનિટ સુધી રાખી મૂકવા જેથી રોલ બરોબર આકારમાં આવી જશે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1/4 કપ કૅસ્ટર શુગર (castor sugar)
1/4 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
1/2 ટીસ્પૂન વેનિલાનું ઍસન્સ
2 ટેબલસ્પૂન પીસેલી સાકર (છાંટવા માટે)
પીગળાવેલું માખણ (melted butter) (ચોપડવા માટે)
મિક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે
1/4 કપ બીટન વ્હીપ્ડ ક્રીમ
1 ટેબલસ્પૂન સ્ટ્રોબરી જૅમ
2 ટેબલસ્પૂન લીંબુ (lemon)
વિધિ
- એક ૨૦૦ મી. મી. X ૧૫૦ મી. મી. (૧૦” x ૬”)ના એલ્યુમિનિયમના વાસણમાં માખણ ચોપડી લો. તેની પર તેના માપ જેટલું એક બટર પેપર મૂકી, ફરી બટર પેપર પર માખણ ચોપડીને બાજુ પર રાખો.
- એક ઊંડા બાઉલમાં ઇંડાની સાથે કેસ્ટર શુગર મેળવી, સારી રીતે મિક્સ કરી ઇલેટ્રીક બીટર વડે મધ્યમ ગતિ પર ૩ થી ૪ મિનિટ સુધી કે હલ્કું અને ફૂલી જાય ત્યાં સુધી ફેરવી લો.
- તે પછી તેમાં મેંદો અને વેનીલા એસેન્સ મેળવી સ્પેટુલા (spatula) વડે સારી રીતે મિક્સ કરી લો.
- આમ તૈયાર થયેલા મિશ્રણને માખણ ચોપડેલા વાસણમાં રેડી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૮ મિનિટ સુધી બેક કરી લીધા પછી તેને ઠંડું થવા બાજુ પર રાખો.
- જ્યારે તે થોડું ઠંડું થાય, ત્યારે વાસણની કીનારીને ધારવાળા ચપ્પુ વડે છુટી કરી લો.
- હવે એક સાફ અને સમસ્થળ જગ્યા પર પીસેલી સાકર છાંટી, તેની પર કેકનું વાસણ ઊંધું કરી, હળવેથી બટર પેપરને ખેંચીને કેકને બહાર કાઢી લો.
- હવે તેની પર તૈયાર કરેલું પૂરણ સરખી રીતે પાથરી, કેકને એક બાજુએથી હળવેથી રોલ કરતાં બીજી બાજુ સુધી રોલ કરીને ૩૦ મિનિટ માટે રેફ્રીજરેટરમાં મૂકો.
- તે પછી ચપ્પુ વડે તેના ૭ સરખા ભાગ પાડો.
- તરત જ પીરસો.