બીટરૂટ અને સુવા સલાડ | હેલ્દી સલાડ | Beetroot and Dill Salad
તરલા દલાલ દ્વારા
Added to 19 cookbooks
This recipe has been viewed 4059 times
બીટરૂટ અને સુવા સલાડ | હેલ્દી સલાડ | beetroot and dill salad in gujarati |
બીટરૂટ, સુવાની ભાજી, જેતૂનનું તેલ અને રાઇનો પાવડર જેવી સરળ સામગ્રી થી એક સ્વાદિષ્ટ અને ઝડપી બીટરૂટ અને સુવા સલાડ બનાવવા માં આવે છે.
બીટરૂટ અને સુવા સલાડ બનાવવા માટે- બીટરૂટ અને ડિલ કચુંબર બનાવવા માટે, બીટરૂટ, સુઆની ભાજી અને ડ્રેસિંગને બાઉલમાં નાખો અને ધીમેથી ટૉસ કરો.
- બીટરૂટ અને સુવા સલાડને ૧ કલાક રેફ્રિજરેટ કરો અને ઠડું પીરસો.
Other Related Recipes
બીટરૂટ અને સુવા સલાડ | હેલ્દી સલાડ has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Foodie#434506,
March 26, 2014
A very quick and easy salad. The mustard and vinegar give it a very nice taste. A must try at home..
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe