You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મીલ્કશેક અને સ્મૂધીસ્ > પીણાં > શકરટેટીનું સ્મૂધી
શકરટેટીનું સ્મૂધી

Tarla Dalal
02 January, 2025
-9174.webp)

Table of Content
સંતરાના રસ સાથે મલાઇદાર વેનીલા આઇસક્રીમમાં બહુ પ્રખ્યાત નહીં એવી શકરટેટી મેળવીને તૈયાર થતું આ શકરટેટીની સ્મૂધી એક સુઘડ અને મજેદાર પીણું છે. આ સ્મૂધીને શકરટેટીના વેજીસ વડે સજાવીને પીરસસો, ત્યારે તેના દેખાવમાં ઓર વધારો થયેલો લાગશે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1 1/2 કપ સમારેલી સક્કરટેટી
1/2 કપ સંતરાનો રસ
4 ટેબલસ્પૂન દહીં (curd, dahi)
1/2 કપ વેનીલા આઇસ્ક્રીમ
2 ટેબલસ્પૂન સાકર (sugar)
સજાવવા માટે
વિધિ
- મિક્સરના જારમાં સંતરાનો રસ, દહીં, વેનીલા આઇસક્રીમ, શકરટેટી અને સાકર મેળવી સુંવાળું અને ફીણદાર પીણું તૈયાર કરો.
- આ પીણાને ૨ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી લો.
- પછી દરેક ગ્લાસની કીનારીઓને શકરટેટીના વેજ વડે સજાવીને તરત જ પીરસો.