તમ યમ સૂપ | હેલ્ધી વેજ તમ યમ સૂપ | Tom Yum Soup, Healthy Veg Tom Yum Soup Recipe
તરલા દલાલ દ્વારા
Added to 86 cookbooks
This recipe has been viewed 2987 times
તમ યમ સૂપ | હેલ્ધી વેજ તમ યમ સૂપ | tom yum soup recipe in gujarati.
આ સ્વાદિષ્ટ તમ યમ સૂપ જે ખરેખર પ્રેરણાદાયક છે, જેમ કે મરચાં, લીલી ચાયની પત્તીઓ અને અન્ય ઘટકો એક થઈ ને સ્વાદોનો સુમેળભર્યો ગુચ્છો બનાવે છે.
રસપ્રદ મશરૂમ્સ અને ફૂલકોબીની તાજગીનો આનંદ માણો જે આ સૂપમાં અનુરૂપ હોય છે ને જે અનિવાર્ય છે.
તમ યમ સૂપ ની રેસીપી બનાવવા માટે- સ્ટોક ને ઉકળવા માટે મૂકો.
- લીલા મરચા, મશરૂમ્સ, ફૂલકોબી, લીલી ચાયની પત્તીઓ અને મીઠું નાખીને ૨ થી ૩ મિનિટ સુધી ઉકાળો.
- લીંબુનો રસ ઉમેરો.
- વિનેગરમાં મરચાં સાથે ગરમ પરોસો.
હાથવગી સલાહ:- તમે મશરૂમ્સને બદલે બ્રોકોલી અને બેબી કોર્ન જેવા અન્ય શાકભાજી પણ ઉમેરી શકો છો.
Other Related Recipes
Accompaniments
તમ યમ સૂપ | હેલ્ધી વેજ તમ યમ સૂપ has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Healthy Eating,
August 29, 2012
Nice clear soup which has a lovely vegetable stalk flavor enhanced with addition of lemon grass. Addition of mushrooms and cauliflower add to the health.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe