મગફળીની કઢી, ફરાળી વાનગી | Peanut Kadhi, Farali Mungfali Kadhi, Vrat ki Kadhi
તરલા દલાલ દ્વારા
Added to 48 cookbooks
This recipe has been viewed 6206 times
શેકેલી મગફળીનો પાવડર બનાવી અને તાજા દહીં સાથે ચણાના લોટના બદલે રાજગીરાનો લોટ મેળવી આ મગફળીની કઢી ખાસ ઉપવાસમાં ખાઇ શકાય એવી રીતે તૈયાર કરવામાં આવી છે.
Method- એક ઊંડા બાઉલમાં દહીં, રાજગીરાનો લોટ અને ૨ કપ પાણી મેળવી સારી રીતે જેરી લીધા પછી તેને બાજુ પર રાખો.
- એક નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં આદૂ-લીલા મરચાંની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- પછી તેમાં મગફળીનો પાવડર મેળવી મધ્યમ તાપ પર વધુ ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં દહીં-રાજગીરાના લોટનું મિશ્રણ, સિંધવ મીઠું અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી રાંધી લો. તેને અહીં સતત હલાવતા રહો જેથી તેમાં ગઠોડા ન થાય.
- આ કઢીને કોથમીર વડે સજાવીને રાજગીરાના પરોઠા અથવા સાબુદાણાની ખીચડી સાથે ગરમ-ગરમ પીરસો.
Other Related Recipes
મગફળીની કઢી, ફરાળી વાનગી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Mansi J,
November 15, 2014
Liked it when i was fasting for navratri..Again another quick recipe by you..thank you..
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe