વર્જીન માર્ગરીટા ની રેસીપી | Non- Alcoholic Margarita, Virgin Margarita
તરલા દલાલ દ્વારા
Added to 4 cookbooks
This recipe has been viewed 3087 times
કોકટેલની વાત નીકળે એટલે માર્ગરીટા પ્રથમ યાદ આવે. જાણકારોના મતે કોકટેલ તો ૨૦મી સદી પહેલાથી પ્રખ્યાત છે. આ કોકટેલને અતિ પ્રચલિત બનાવવામાં તેમાં રહેલી લીંબુની ખટાશ અને પીરસતી વેળા વપરાતા ગ્લાસની કીનારી પર સહજ લગાડેલો મીઠાના સ્પર્શનો ખૂબ જ મોટો હાથ છે.
અહીં અમે તેમાં આલ્કોહોલનો ઉપયોગ ન કરતાં તમને કોકટેલનો આનંદ આપે એવા માર્ગરીટાની રીત રજું કરી છે, જેથી તમે તેને કીટી પાર્ટીઅને સામાજિક મેળાવડામાં પીરસી શકો એવું પીણું તૈયાર થાય છે.
આ વર્જીન માર્ગરીટામાર્ગરીટાનો સ્વાદ અને મીઠાની સંવેદના બધાને આનંદીત કરશે એમાં કોઇ શંકા જ નથી.
વર્જીન માર્ગરીટા ની રેસીપી બનાવવા માટે- ગ્લાસની કીનારી પર લીંબુની છાલ ચોળીને ઘસી લો.
- તે પછી ગ્લાસને મીઠા પાથરેલી ડીશ પર ઊંધું મૂકી જેટલું મીઠું તેની પર ચીટકી જાય તે પછી વધારાના મીઠાને છાંટી લો.
- રીત ક્રમાંક ૧ અને ૨ મુજબ બીજો ગ્લાસ પણ તૈયાર કરી બાજુ પર રાખો.
- હવે એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણને સરખા પ્રમાણમાં મીઠું લગાડેલા બન્ને ગ્લાસમાં રેડી લો.
- વર્જીન માર્ગરીટા તરત જ પીરસો.
Other Related Recipes
વર્જીન માર્ગરીટા ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe