શકરટેટીનું સ્મૂધી | Melon Smoothie, Kharbuja Smoothie
તરલા દલાલ દ્વારા
Added to 45 cookbooks
This recipe has been viewed 4878 times
સંતરાના રસ સાથે મલાઇદાર વેનીલા આઇસક્રીમમાં બહુ પ્રખ્યાત નહીં એવી શકરટેટી મેળવીને તૈયાર થતું આ શકરટેટીની સ્મૂધી એક સુઘડ અને મજેદાર પીણું છે. આ સ્મૂધીને શકરટેટીના વેજીસ વડે સજાવીને પીરસસો, ત્યારે તેના દેખાવમાં ઓર વધારો થયેલો લાગશે.
Method- મિક્સરના જારમાં સંતરાનો રસ, દહીં, વેનીલા આઇસક્રીમ, શકરટેટી અને સાકર મેળવી સુંવાળું અને ફીણદાર પીણું તૈયાર કરો.
- આ પીણાને ૨ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી લો.
- પછી દરેક ગ્લાસની કીનારીઓને શકરટેટીના વેજ વડે સજાવીને તરત જ પીરસો.
Other Related Recipes
શકરટેટીનું સ્મૂધી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Krupali Shukla,
November 22, 2014
Very good combination of tangi orange juice, creamy vanilla ice-cream and muskmelon create very delightful drink...
I like very much this smoothie.
Must try everybody.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe