કંદ-આલૂ પકોડા, ફરાળી વાનગી | કંદ-આલૂ પકોડા | Kand Aloo Pakoda ( Faraal Recipe)
તરલા દલાલ દ્વારા
Added to 124 cookbooks
This recipe has been viewed 11251 times
કરકરા અને સુગંધયુક્ત વિશિષ્ટ સ્વાદવાળા કંદ, બટાટા અને કચરેલી મગફળી વડે બનતા આ કંદ-આલૂ પકોડા ઠંડીના દીવસોમાં મસાલાવાળી ચા સાથે સરસ લહેજત આપે એવા છે.
અહીં મગફળી પકોડાને સુગંધ તો આપે જ છે સાથે-સાથે પકોડાની રચનાને એવી મજેદાર બનાવે છે કે તમે ઉપવાસના દીવસોમાં તેને આનંદથી માણી શકશો.
ઉપવાસના બીજા વ્યંજન પણ અજમાવો જેમ સાબુદાણા વડા અને ફરાળી ઢોસા.
Method- એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, સારી રીતે મિક્સ કરી લો.
- હવે એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એક ચમચા જેટલું મિશ્રણ નાંખતા જઇ પકોડાને મધ્યમ તાપ પર દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી ટીશ્યુ પેપર પર કાઢી સૂકા થવા મૂકો.
- લીલી ચટણી સાથે તરત જ પીરસો.
હાથવગી સલાહ:- પકોડાને તળતી વખતે તેલમાં ડૂબાડયા પછી વારે ઘડીએ ન હલાવો, નહીંતર પકોડા તેલમાં છૂટી જશે.
Other Related Recipes
કંદ-આલૂ પકોડા, ફરાળી વાનગી has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Gandhi Dhwani,
January 22, 2015
I had 1 pakoda, and after that it was so difficult to stop. A new and unique combination of kand and potato makes great bhajiyas. They are so crispy and just perfect to taste. Perfect spiciness too. Once you have this, i am sure you will leave aloo pakoda, kanda pakoda and all behind..
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe