મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | >  કોબીના વડા

કોબીના વડા

Viewed: 8852 times
User 

Tarla Dalal

 15 June, 2020

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Preparation Time

15 Mins

Cooking Time

30 Mins

Total Time

45 Mins

Makes

15 વડા માટે

સામગ્રી

વિધિ

  1. ચણાની દાળને આગલી રાત્રે પલાળી રાખો.
  2. બીજા દીવસે દાળને નીતારીને તેમાંથી ૧/૨ કપ દાળ બાજુ પર રાખો.
  3. હવે બાકી રહેલી ૧/૨ કપ ચણાની દાળ સાથે લીલા મરચાં મેળવી મિક્સરમાં ફેરવી અર્ધકચરૂ મિશ્રણ તૈયાર કરો.
  4. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં બાકી રહેલી વસ્તુઓ (બાકી રહેલી ચણાની દાળ પણ) મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  5. આ મિશ્રણના ૨૦ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૫૦ મી. મી. (૨”)ના વ્યાસના ચપટા ગોળ વડા તૈયાર કરો.
  6. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં ૩ થી ૪ વડા એક સાથે એવી રીતે તળી લો કે તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય. તે પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી લો.
  7. લીલી ચટણી સાથે તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ