મેનુ

You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  ચૉકલેટના પીણાં >  પીણાં >  આઇસ્ડ કોફી મૉકા ની રેસીપી

આઇસ્ડ કોફી મૉકા ની રેસીપી

Viewed: 3482 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Iced Coffee Mocha - Read in English

Table of Content

આ તાજગીભરી આઇસ્ડ કોફી મૉકા કોફીમાં પ્રખ્યાત સુગંધી કોફીની સાથે કોકોના મજેદાર મેળવણ વડે તૈયાર થાય છે. ઘણા લોકો આ કોફીમાં બધી વસ્તુઓ એક સાથે મેળવીને તેને તૈયાર કરી લે છે, પણ જો તેની ખરેખર મજેદાર સુવાસ માણવી હોય, તો તમારે કોકો અને દૂધનું મિશ્રણ તથા કોફી અને પાણીનું મિશ્રણ અલગથી તૈયાર કરીને તેને બરફના ટુકડાઓ પર રેડી આ રેસીપી મુજબ બનાવી જોઇએ. જ્યારે તમે આ રીતે કોફી બનાવશો, ત્યારે તમને એક નવો આનંદ અનુભવવા મળશે તેની મને ખાત્રી છે.

Preparation Time

None Mins

Cooking Time

None Mins

Total Time

None Mins

Makes

None None

સામગ્રી

આઇસ્ડ કોફી મૉકા ની રેસીપી બનાવવા માટે

વિધિ

  1. આઇસ્ડ કોફી મૉકા ની રેસીપી બનાવવા માટે, એક બાઉલમાં કોકો પાવડર, કેસ્ટર સુગર અને ૧/૪ કપ ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. તે પછી તેમાં દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  3. બીજા એક બાઉલમાં ૧/૪ કપ ગરમ પાણીમાં કોફી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  4. પીરસતા પહેલા, એક લાંબા ગ્લાસમાં ૧૦ બરફના ટુકડા મૂકી તેની પર અડધો ભાગ કોકો-દૂધનું મિશ્રણ અને અડધો ભાગ કોફી-પાણીનું મિશ્રણ રેડી સારી રીતે મિક્સ કરી લો.
  5. રીત ક્રમાંક ૪ મુજબ બીજો એક ગ્લાસ તૈયાર કરો.
  6. તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ