You are here: Home> વિવિધ વ્યંજન > ફ્રેન્ચ વ્યંજન > ફ્રેન્ચ ડૅઝર્ટસ્ > એપલ હની પેનકેક | પેનકેક રેસિપી | સફરજન અને મધ ના ચીલા
એપલ હની પેનકેક | પેનકેક રેસિપી | સફરજન અને મધ ના ચીલા

Tarla Dalal
02 January, 2025


Table of Content
એપલ હની પેનકેક | પેનકેક રેસિપી | સફરજન અને મધ ના ચીલા | apple honey pancake in gujarati |
આ એક એવી મીઠાઈ છે જે નાસ્તાની મજાને બમણી કરી દે છે!
સફરજનની ફળની સારી દેવતા અને મધની આકર્ષક સુગંધથી સમૃધ્ધ અર્ધ-મીઠી, એપલ હની પેનકેક એ બાળકો અને પુખ્ત વયના લોકો માટે સરસ મીઠાઈ છે. તેને હજુ મીઠું બનાવવા માટે, તેના પર થોડુ વધુ મધ રેડી સકો છો અથવા પરોસા સમયે પેનકેકની ઉપર પર એક સ્કૂપ આઇસક્રીમ રાખો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
એપલ હની પેનકેક માટે
પીરસવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં સફરજન, મધ, મૈદો, ઓગાળવેલુ માખણ, કન્ડેન્સ્ડ મિલ્ક, કૅસ્ટર શુગર અને ૨ ૧/૨ ટેબલસ્પૂન પાણી સાથે ભેગા કરો અને સારી રીતે મિક્સ કરી દો, જેથી ખાતરી થાય કે કોઈ ગઠ્ઠો ના રહે.
- તેમાં ફ્રૂટ સોલ્ટ નાંખો અને તેના ઉપર ૧ ટેબલસ્પૂન પાણી છાંટો. જ્યારે પરપોટા રચાય છે, ત્યારે ધીમેથી મિક્સ કરી દો.
- એક નૉન-સ્ટીક ઉત્તાપાના પૅનમાં થોડું માખણ ચોપડી લો.
- દરેક ઉત્તપા મોલ્ડમાં લગભગ ૧ ૧/૨ ટેબલસ્પૂન મિશ્રણ નાખો અને તેને થોડું ફેલાવો.
- થોડું માખણ વાપરીને, બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
- રીત ક્રમાંક ૩ થી ૫ પ્રમાણે બીજા પેનકેક તૈયાર કરો.
- મધ ડ્રિજ઼લ કરી તરત જ પીરસો.