You are here: Home> વિવિધ વ્યંજન > ઇટાલીયન વ્યંજન > ઇટાલિયન આધારીત વ્યંજન > પૅસ્તો સૉસ
પૅસ્તો સૉસ

Tarla Dalal
02 January, 2025
-10296.webp)

Table of Content
તમને પરદેશી વાનગીનો ચટકો છે, તો વિપુલ પ્રમાણમાં બેસિલ, અખરોટ સાથે સારૂં એવું જેતૂનનું તેલ અને લસણના સંયોજન વડે બનતું આ પૅસ્તો સૉસ અજમાવજો. તેની તીવ્ર ખુશ્બુ તમને શાહી અહેસાસ આપશે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1/4 કપ પાઇન નટ્સ્ અથવા
2 કપ બેસિલ
3 ટેબલસ્પૂન જેતૂનનું તેલ (olive oil)
2 લસણની કળી (garlic cloves) કળી
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- બઘી વસ્તુઓ અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી મીક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તેયાર કરો.
- જ્યારે જરૂર પડે ત્યારે વાપરો.
- હાથવગી સલાહ: જો તમે આ સૉસમાં પાઇન નટસ્ નો ઉપયોગ કરવો હોય, તો તેને પહેલા શેકી લીધા પછી ઠંડા પાડીને મિક્સરમાં બીજી સામગ્રી સાથે સુંવાળું થાય ત્યાં સુઘી પીસો.