ક્રીમ ચીઝ સૅન્ડવીચ ની રેસીપી | Cream Cheese Sandwich
તરલા દલાલ દ્વારા
Added to 77 cookbooks
This recipe has been viewed 10401 times
આ ઠંડા સૅન્ડવીચમાં તમને જોઇતી બધી મજા જેવી કે મજેદાર પૂરણ, તાજગી, સ્વાદ વગેરે મળી રહે છે. આ ક્રીમ ચીઝ સૅન્ડવીચ આનંદદાઇ પણ એટલું જ છે કારણકે તેમાં વિચારપૂર્વકનું સંયોજન છે એટલે કે રસદાર અને કરકરી શાકભાજી અને ક્રીમ ચીઝ, હર્બસ અને મસાલા વગેરે.
આ સૅન્ડવીચ બનાવવામાં પણ અતિ સરળ અને ઝટપટ તૈયાર કરી શકાય છે કારણકે તેમાં વપરાતી બધી વસ્તુઓ તમારા રેફ્રીજરેટરમાં હાજર જ હશે, એટલે જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે થોડા સમયમાં તે બનાવી શકશો. બાળકો તથા વડીલોને આ ચીઝ સૅન્ડવીચ પ્રેમથી આરોગવાની મજા આવશે.
Method- ક્રીમ ચીઝ સૅન્ડવીચ ની રેસીપી બનાવવા માટે, તેયાર કરેલા પૂરણના ૪ સરખા ભાગ પાડીને બાજુ પર રાખો.
- હવે બ્રેડની બધી સ્લાઇસની બાજુઓ કાપીને દરેક બ્રેડ પર ૧/૨ ટીસ્પૂન માખણ ચોપડી લો.
- હવે બ્રેડની એક સ્લાઇસ પર તૈયાર કરેલા પૂરણનો ૧ ભાગ સરખી રીતે પાથરી લીધા પછી તેની પર બ્રેડની એક સ્લાઇસનો માખણ ચોપડેલો ભાગ અદંર રહે તે રીતે સ્લાઇસ મૂકો.
- રીત ક્રમાંક ૩ મુજબ બીજા વધુ ૩ સૅન્ડવીચ તૈયાર કરો.
- દરેક સૅન્ડવીચને ત્રિકોણ આકારમાં કાપીને ૨ ટુકડા કરીને પીરસો.
Other Related Recipes
ક્રીમ ચીઝ સૅન્ડવીચ ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe