You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > ફુદીના છાસ રેસીપી | મસાલેદાર પંજાબી ફુદીના છાસ | મસાલા છાશ |
ફુદીના છાસ રેસીપી | મસાલેદાર પંજાબી ફુદીના છાસ | મસાલા છાશ |

Tarla Dalal
04 April, 2025


Table of Content
ફુદીના છાસ રેસીપી | મસાલેદાર પંજાબી ફુદીના છાસ | મસાલા છાશ | mint chaas in gujarati | with amazing 14 images.
ભારતમાં ઓળખાતો ફૂદીનો દુનીયામાં તેના ઠંડા ગુણધર્મ માટે પ્રખ્યાત છે. આપણે બધા ફૂદીના મીલ્કશેક, આઇસક્રીમ અને ફૂદીનાવાળી ચોકલેટ જોઇ હશે, પણ એ બધાથી સર્વોતમ છે ફૂદીનાવાળી છાસ. ઉનાળાની બપોરના
આ ફૂદીના મેળવેલી છાસ બધાની મનપસંદ ઠંડાઇ ગણાય છે. અહીં તાજા ફૂદીના વડે બનાવેલી છાસ તમને બગીચામાંથી મેળવેલા તાજા ફૂદીનાનો અહેસાસ કરાવશે. ઘણા લોકો આ છાસમાં લીલો રંગ મેળવી તેને રંગીન બનાવે છે પણ મને તે ગમતું નથી. જ્યારે તમે દાળ , ભાત , રોટી અને શાક નું પૂર્ણ જમણ કર્યું હોય, તે પછી આ ફૂદીનાવાળી છાસનો એક ગ્લાસ તમારી પાચનશક્તિમાં વધારો કરશે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1 કપ દહીં (curd, dahi)
1/4 કપ સમારેલા ફૂદીનાના પાન (chopped mint leaves (pudina)
1 ટીસ્પૂન જીરા પાવડર (cumin seeds (jeera) powder )
1/2 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ (green chilli paste)
1/4 ટીસ્પૂન સંચળ (black salt, sanchal)
મીઠું (salt) , સ્વાદાનુસાર
null None
સજાવવા માટે
વિધિ
- બધી વસ્તુઓ મિક્સરમાં ભેગી કરી સુંવાળી અને ફીણદાર છાસ તૈયાર કરી લો.
- તેમાં ૧ ૧/૨ કપ પાણી મેળવી ફરી ૧ મિનિટ સુધી મિક્સરમાં ફેરવી લો.
- આમ તૈયાર થયેલી છાસને ૩ સરખા ગ્લાસમાં રેડી ફૂદીનાના પાન વડે સજાવીને તરત જ પીરસો.