મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  ડ્રેસિંગ સાથે ભારતીય સલાડની વાનગીઓ | ડ્રેસિંગ સાથે શાકાહારી સલાડ | >  ફ્રુટ અને વેજીટેબલનું રાઈતું

ફ્રુટ અને વેજીટેબલનું રાઈતું

Viewed: 7449 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
फ्रूट एण्ड वेजिटेबल रायता रेसिपी - हिन्दी में पढ़ें (Fruit and Vegetable Raita, Creamy Mix Fruit Raita in Hindi)

Table of Content

વિવિધ ફળો સાથે કાકડીનું મિશ્રણ આ ફ્રુટ અને વેજીટેબલના રાઈતાને મીઠું અને ખાટું બનાવે છે. રાઈ અને જીરાનું મિશ્રણ આ રાઈતાને થોડું અલગ મસાલેદાર સ્વાદ આપી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. અહીં ખાસ યાદ રાખવાનું કે સફરજન અને કેળા જ્યારે મિક્સ કરવાનું થાય ત્યારેજ સમારવાના, જેથી તે કાળા ન પડી જાય.

Preparation Time

10 Mins

Cooking Time

0 Mins

Total Time

10 Mins

Makes

4 માત્રા માટે

સામગ્રી

Main Ingredients

ડ્રેસિંગ માટે

વિધિ

  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ અને તૈયાર કરેલું ડ્રેસિંગ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. આ મિશ્રણને રેફ્રિજરેટરમાં ઓછામાં ઓછું એક કલાક માટે રાખી મૂકો.
  3. ઠંડું પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ