મેનુ

This category has been viewed 4900 times

કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >   સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ >   મેક્સીકન સલાડ  

2 મેક્સીકન સલાડ રેસીપી

Last Updated : 26 November, 2024

vegetarian Mexican Salads
vegetarian Mexican Salads - Read in English
मेक्सिकन सलाद - ગુજરાતી માં વાંચો (vegetarian Mexican Salads in Gujarati)

મેક્સીકન સલાડ રેસિપિ | શાકાહારી મેક્સીકન સલાડ રેસિપિ | Mexican salad recipes in Gujarati |

મેક્સીકન સલાડ રેસિપિ | શાકાહારી મેક્સીકન સલાડ રેસિપિ | Mexican salad recipes in Gujarati |

1. મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડ |  મેક્સિકન રસોઇમાં બીન્સ એક અંગભૂત ભાગ ધરાવે છે. બરીતોના પૂરણ અને ટાકોસ થી સલાડ અને ડીપ વગેરે માટે બીન્સ દરેક વાનગીમાં વપરાય છે. 

મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડ | Mexican Bean and Cheese Saladમેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડ | Mexican Bean and Cheese Salad

અહીં સ્વાદિષ્ટ મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડની વાનગીમાં બે પ્રકારના બાફેલા બીન્સનું સંયોજન રસદાર અને કરકરા શાકભાજી સાથે કરીને, એક ખાટ્ટા અને તીખા ડ્રેસિંગ સાથે મિક્સ કરવામાં આવ્યું છે. 

ads
user

Follow US

રેસીપી શ્રેણીઓ