મેક્સીકન સ્ટાર્ટસ્ રેસિપીઝ | Mexican veg starters recipes in Gujarati |
મેક્સીકન સ્ટાર્ટસ્ રેસિપીઝ | મેક્સીકન સ્ટાર્ટસ રેસીપી | Mexican vegetarian starters recipes in Gujarati |
1. મેક્સિકન બ્રેડ રોલ્સ રેસીપી | મેક્સીકન રોલ્સ વેજ સ્ટાર્ટર | ક્વિક પાર્ટી સ્ટાર્ટર | Mexican bread rolls in Gujarati | with 20 amazing images.
મેક્સિકન બ્રેડ રોલ્સ | મેક્સીકન રોલ્સ વેજ સ્ટાર્ટર | ક્વિક પાર્ટી સ્ટાર્ટર | Mexican Bread Rolls
આમ તો તમે મેક્સિકન વાનગીઓનો સ્વાદ સારો એવો માણ્યો હશે, જેવી કે ટોર્ટીલા અને કસાડીયા. પણ અહીં એક બહુ જ સાદા નાસ્તાની વાનગી રજૂ કરી છે, તે છતાં તેને મેક્સિકન સ્પર્શ મળી રહે છે.
2. મેક્સિકન સ્ટાઇલ બેબી પટેટો નામ ભલે બેબી ધરાવે છે પણ તે બાળકોની વાનગી નથી. મનને આનંદીત કરી લહેજત આપે એવા રીફ્રાઇડ બીન્સ્, મજેદાર સાલસા, ખટાશવાળું ક્રીમ અને મસાલાથી ભરપૂર એવા આ નાના બટાટાની વાનગી અલગ જ પ્રકારની છે. મેક્સિકન રીતમાં બાફેલા બટાટા, રીફ્રાઇડ બીન્સ અને બીજી વસ્તુઓ પહેલેથી જ તૈયાર રાખીને આ મજેદાર વાનગી ત્યારે જ બનાવવી જ્યારે પીરસવાનો સમય થાય, જેથી તેમાં તેનો સ્વાદ અને તાજગી જળવાઇ રહે. જ્યારે બધી સામગ્રી તૈયાર હશે તો દસ મિનિટની અંદર તમે તેને તૈયાર કરી શકશો. રીફ્રાઇડ બીન્સ અને સાલસા તો તમે થોકબંધ બનાવીને રેફ્રિજરેટરમાં પણ રાખી શકો છો.
મેક્સિકન સ્ટાઇલ બેબી પટેટો | Mexican Style Baby Potatoes
અમારું સંગ્રહ મેક્સીકન સ્ટાર્ટસ્ રેસિપીઝ | મેક્સીકન સ્ટાર્ટસ રેસીપી જુઓ | Mexican starters recipes in Gujarati | તમારા માટે અમારી અન્ય મેક્સીકન વાનગીઓ નીચે.
મેક્સીકન વ્યંજન રેસીપી, Mexican recipes in Gujarati