મેક્સિકન સ્ટાઇલ બેબી પટેટો | Mexican Style Baby Potatoes
તરલા દલાલ દ્વારા
Added to 54 cookbooks
This recipe has been viewed 3964 times
મેક્સિકન સ્ટાઇલ બેબી પટેટો નામ ભલે બેબી ધરાવે છે પણ તે બાળકોની વાનગી નથી. મનને આનંદીત કરી લહેજત આપે એવા રીફ્રાઇડ બીન્સ્, મજેદાર સાલસા, ખટાશવાળું ક્રીમ અને મસાલાથી ભરપૂર એવા આ નાના બટાટાની વાનગી અલગ જ પ્રકારની છે. મેક્સિકન રીતમાં બાફેલા બટાટા, રીફ્રાઇડ બીન્સ અને બીજી વસ્તુઓ પહેલેથી જ તૈયાર રાખીને આ મજેદાર વાનગી ત્યારે જ બનાવવી જ્યારે પીરસવાનો સમય થાય, જેથી તેમાં તેનો સ્વાદ અને તાજગી જળવાઇ રહે. જ્યારે બધી સામગ્રી તૈયાર હશે તો દસ મિનિટની અંદર તમે તેને તૈયાર કરી શકશો. રીફ્રાઇડ બીન્સ અને સાલસા તો તમે થોકબંધ બનાવીને રેફ્રિજરેટરમાં પણ રાખી શકો છો.
Method- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, તેમાં બટાટા મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી અથવા બટાટા હલકા બ્રાઉન થાય ત્યાં સુધી વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં રીફ્રાઇડ બીન્સ્, સાલસા, ખાટું ક્રીમ, ઑરેગાનો, સૂકા લાલ મરચાંની ફ્લૅક્સ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- લીલા કાંદાના લીલા ભાગ વડે સજાવીને તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
મેક્સિકન સ્ટાઇલ બેબી પટેટો has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe