Bookmark and Share   


8 મશરૂમ  રેસીપી



Last Updated : Sep 10,2024


mushrooms Recipes in English
मशरूम, कुकुरमुत्ता रेसिपी - हिन्दी में पढ़ें (mushrooms recipes in Hindi)

8 મશરૂમ રેસીપી | મશરૂમના ઊપયોગથી બનતી રેસીપી | મશરૂમ રેસીપીઓનો સંગ્રહ | mushroom, button mushrooms, khumb, dhingri Recipes in Gujarati | Indian Recipes using mushroom, khumb in Gujarati |

8 મશરૂમ રેસીપી | મશરૂમના ઊપયોગથી બનતી રેસીપી | મશરૂમ રેસીપીઓનો સંગ્રહ | mushroom, button mushrooms, khumb, dhingri Recipes in Gujarati | Indian Recipes using mushroom, khumb in Gujarati |

 

મશરૂમના ફાયદા, આરોગ્ય લાભો (benefits of mushrooms, button mushrooms, khumb, dhingri in Gujarati)

એક કપ મશરૂમમાં માત્ર 18 કેલરી હોય છે અને વધારે વજન, હૃદયરોગ અને હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો તેનો ઉપયોગ કરી શકે છે. મશરૂમમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ૧૫ હોય છે, જે ખૂબ જ ઓછું હોય છે અને તેથી ડાયાબિટીસ-ફ્રેન્ડલી છે. વિટામિન બી 1 થાઇમીન, રિબોફ્લેવિન (બી 2), નિયાસિન (બી 3), પાયરિડોક્સિન (બી 6) અને ફોલિક એસિડ (બી 9) જેવા બી-વિટામિન મશરૂમમાં સારી માત્રામાં હાજર છે, જે શરીરમાં વિવિધ મેટાબોલિક પ્રતિક્રિયાઓમાં (metabolic reactions) સામેલ છે.  મશરૂમના ૮ વિગતવાર ફાયદા વાંચો.


Show only recipe names containing:
  

Creamy Mushroom Risotto in Gujarati
Recipe# 22161
03 Jul 18
 by  તરલા દલાલ
No reviews
રીસોતો એક ઉત્તમ ઇટાલીયન વાનગી છે જે અરબોરિયો ભાત અને ચીઝ વડે બને છે. આ રીસોતો થોડા નરમ નહી અને ઘટ્ટ નહીં એવા અને સૌમ્ય ખુશ્બુદાર હોવાથી મોઢામાં મૂક્તા જ સ્વાદિષ્ટ લાગશે એવો તેનો સ્વાદ છે જે જમણમાં ફક્ત એક ડીશ તરીકે પણ પીરસી શકાય એવા છે. તો, આ અસલી ક્રીમી મશરૂમ રીસોતો જે અરબોરિયા ભાત, વેજીટેબલ સ્ટોક, ....
Quinoa Avocado Veg Healthy Office Salad in Gujarati
Recipe# 42296
22 Apr 19
 by  તરલા દલાલ
No reviews
એક અતિ મજેદાર વાનગી જે તમારા જમણને વધુ પૌષ્ટિક બનાવશે. સલાડમાં રાંધેલા કિનોઆ, ફણગાવેલા કઠોળ, સ્વાદિષ્ટ શાક અને મશરૂમ જેવી પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ હોય ત્યારે તમારું જમણ સંપૂર્ણ તો બનશેજ, તે ઉપરાંત મોઢાને સ્વાદિષ્ટ સ્વાદનો અનુભવ પણ આ સલાડ કરાવે એવું છે. એક સામાન્ય સલાડ કરતાં ચડિયાતું આ સલાડ લીંબુ અને ....
Cheesy Mushrooms, Stuffed Indian Cheesy Mushrooms in Gujarati
Recipe# 511
05 Aug 21
 by  તરલા દલાલ
No reviews
ચીઝી મશરૂમ રેસીપી | મશરૂમ સ્ટાર્ટર રેસીપી | સ્ટફડ ચીઝી મશરૂમ | cheesy mushrooms in gujarati | with 13 amazing images. ચીઝી મશરૂમ રેસીપી અદ્ભુત સ્વાદ, ચીઝ અને મશર ....
Tom Yum Soup, Healthy Veg Tom Yum Soup Recipe in Gujarati
Recipe# 3528
10 Oct 20
 
by  તરલા દલાલ
No reviews
તમ યમ સૂપ | હેલ્ધી વેજ તમ યમ સૂપ | tom yum soup recipe in gujarati. આ સ્વાદિષ્ટ તમ યમ સૂપ જે ખરેખર પ્રેરણાદાયક છે, જેમ કે મરચાં, લીલી ચાયની પત્તીઓ અને અન્ય ઘટકો એક થઈ ને સ્વાદોનો સુમેળભર્ય ....
Mushroom Curry, Indian Mushroom Masala Curry in Gujarati
Recipe# 279
14 May 21
 by  તરલા દલાલ
મશરૂમને રાંધવાની ભારતીય રીત એટલે તાજી મશરૂમની કરી. તાજી લીલી કોથમીર અને બાફેલા કાંદાની પેસ્ટનો ગ્રેવીમાં ઉમેરો તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે, અને સૌમ્ય મશરૂમના સ્વાદથી તે ઉત્તમ બને છે. અહીં ફક્ત યાદ રાખવું કે મશરૂમને ગરમ પાણીમાં ૨ મિનિટ પલાળી રાખવું જેથી તે નરમ થઇ જાય અને સાથે-સાથે સારી રીતે સાફ ....
Thai Green Curry, Veg Thai Green Curry in Gujarati
Recipe# 470
26 Oct 20
 
by  તરલા દલાલ
No reviews
થાઇ ગ્રીન કરી | વેજ થાઇ ગ્રીન કરી | thai green curry recipe in gujarati. પરંપરાગત રીતે થાઈ ગ્રીન કરી નોન-વેજ હોય છે, પણ અમે તમને વેજિટેરિયન કરીની રેસિપી આપીયે છે. આ વેજ ....
Sizzling Mushrooms in Gujarati
Recipe# 37213
06 Jun 20
 by  તરલા દલાલ
મશરૂમના ચાહકોની મનપસંદ વાનગી. બ્રેડની સ્લાઇસ ઉપર કાંદા અને ટમેટા સાથે સ્ટર-ફ્રાય કરેલા રસદાર મશરૂમ અને ઉપર છાંટેલા મરચાંના ફ્લેક્સ્. . . શું જોઇએ વધારે. આ નાસ્તાને, ઑરેગાનો, એક ઈટાલીયન ટચ આપે છે, જેને નૉન-સ્ટીક તવા પર સાંતળવામાં આવ્યા છે જેથી ઓછું તેલ વપરાય. વધુમાં, સીઝલીંગ મશરૂમ, બ્રાઉન બ્રેડ સાથે ....
Healthy Vegetable and Sprouts Lunch Salad in Gujarati
Recipe# 42262
07 Sep 18
 by  તરલા દલાલ
No reviews
તમને બપોરના જમણનો સંતોષ મળે એવું છે આ પૌષ્ટિક સલાડ. ફણગાવેલા મગ અને રાંધેલા મસૂર સાથે વિવિધ મસાલા અને પૌષ્ટિક શાકભાજી સાથેના આ હેલ્ધી વેજીટેબલ એન્ડ સ્પ્રાઉટસ્ લંચના સલાડમાં વિશાળ વિવિધતા ધરાવતી સામગ્રી છે. આ વિવિધ સામગ્રીની રચના જ એવી મજેદાર છે કે મોઢામાં સ્વાદ રહી જાય. શાકભાજી અને મશરૂમને મીઠા ....
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?