Bookmark and Share   


10 ફણસી  રેસીપી



Last Updated : Sep 27,2024


फण्सी रेसिपी - हिन्दी में पढ़ें (French beans recipes in Hindi)

7 ફણસીની રેસીપી | ફણસીના ઊપયોગથી બનતી રેસીપી | ફણસી રેસીપીઓનો સંગ્રહ | French beans, fansi Recipes in Gujarati | Indian Recipes using French beans, fansi in Gujarati |

7 ફણસીની રેસીપી | ફણસીના ઊપયોગથી બનતી રેસીપી | ફણસી રેસીપીઓનો સંગ્રહ | French beans, fansi Recipes in Gujarati | Indian Recipes using French beans, fansi in Gujarati |

 

ફણસીના ફાયદા, આરોગ્ય લાભો (benefits of French beans, fansi in Gujarati)

ફણસી ફોલિક એસિડથી ભરપુર હોય છે. ફોલિક એસિડની કમીથી એનિમિયા (anaemia) પણ થઈ શકે છે, કારણ કે લોહની જેમ લાલ રક્તકણો (red blood cells) બનાવવા માટે પણ તે જરૂરી છે. પૂરતા પ્રમાણમાં ફોલિક એસિડ વિના, તમે સરળતાથી થાકી શકો છો. ગર્ભવતી સ્ત્રીઓ પણ તેના ફોલિક એસિડનો લાભ મેળવી શકે છે. વજન ઘટાડવા, કબજિયાતને દૂર કરવા, બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા, હાઈ કોલેસ્ટરોલની સારવાર કરવા તેમજ કેન્સરને રોકવા માટે અસરકારક છે. ફણસીના વિગતવાર 15 ફાયદાઓ માટે અહીં જુઓ.


Show only recipe names containing:
  

Avial Recipe, Kerala Aviyal Recipe in Gujarati
Recipe# 32909
17 Feb 17
 by  તરલા દલાલ
No reviews
અવીઅલ એ મૂળ કેરળની વાનગી છે, છતાં તામિલનાડુમાં પણ તે એટલી જ પ્રખ્યાત થયેલી છે. લગ્ન અથવા કોઇ ઉત્સવની ઉજવણીમાં આ વાનગી ન હોય એવું ભાગ્યેજ બને. એક ઉત્તમ અવીઅલની વાનગીને દૃષ્ટિવિષયક બનાવવા માટે ખૂબ ધ્યાન આપવું જરૂરી છે, એટલે જ વિભિન્ન રંગની શાકભાજી જેવી કે ગાજર, ફણસી, કોળું વગેરે પસંદ કરી તેના ૧ ઇંચ લા ....
French Beans and Carrot Thoran, Kerala Dry Sabzi in Gujarati
Recipe# 41546
12 Jun 20
 by  તરલા દલાલ
No reviews
ફણસી અને ગાજરનું થોરણ | કેરળની સૂકી સબ્જી | french beans and carrot thoran recipe in gujarati. ફણસી અને ગાજરનું થોરણ રેસીપી કેરાલા શૈલીની સૂકી સબ્જી છે. જે દેખાવમાં આકર્ષક અને સાથે-સાથે ખૂ ....
French Beans in Coconut Curry in Gujarati
Recipe# 254
23 Nov 16
 
by  તરલા દલાલ
ફ્રેન્ચ બીન્સ ઇન કોકોનટ કરી સ્વાદિષ્ટ તો છે જ પણ દેખાવમાં પણ આકર્ષક છે. નાળિયેરની સફેદ ગ્રેવીમાં લીલી ફણસી તરત જ નજરે પડી જાય એવી છે. આ ગ્રેવીમાં ઉમેરવામાં આવેલી શેકેલી મગફળી ખૂબજ મહત્વની છે કારણકે તે ફણસી સાથે સારી રીતે ભળી જાય છે, તે ઉપરાંત ગ્રેવીને કરકરો અહેસાસ આપે છે. ફ્રેન્ચ બીન્સ ઇન કો ....
Almond Biryani in Gujarati
Recipe# 39565
19 Dec 16
 by  તરલા દલાલ
No reviews
તમે આજ સુધી કાજૂનો પુલાવ ચાખ્યો હશે પણ બદામની બિરયાનીનો સ્વાદ માણ્યો છે? આ બદામની બિરયાની એક એવી અનોખી ભાતની વાનગી છે જેને મસાલાની ખુશ્બુ વડે શાહી બનાવવામાં આવી છે. આ બિરયાનીમાં ફણસી અને લીલા વટાણાની સાથે સ્લાઇસ કરેલી બદામ ઉમેરવામાં આવી છે જે તમને ખાતી વખતે દરેક કોળીયામાં કરકરો અહેસાસ આપશે. રાંધેલા ....
Macaroni Fruit and Vegetable Salad in Gujarati
Recipe# 2138
03 Mar 23
 
by  તરલા દલાલ
No reviews
મેક્રોની, ફ્રુટ એન્ડ વેજીટેબલ સલાડ | મેક્રોની કોલ્ડ સલાડ | ક્રીમી મેક્રોની સલાડ | સલાડ રેસીપી | 20 આકર્ષક છબીઓ સાથે. મેક્રોની, ફ્રુટ એન્ડ વેજીટેબલ સલાડમાં ક્રીમી ....
Vegetable Jalfrezi in Gujarati
Recipe# 2175
17 Jun 22
 by  તરલા દલાલ
No reviews
વેજીટેબલ જાલફ્રેઝી | હેલ્દી પંજાબી વેજીટેબલ જાલફ્રેઝી | vegetable jalfrezi recipe in gujarati. વેજીટેબલ જાલફ્રેઝી એ એક લોકપ્રિય પંજાબી વેજીટેબલ જલફ્રેઝી સબ્જી છે. વેજીટ ....
Vegetables in Coconut Curry, Karwar Style Valval Recipe in Gujarati
Recipe# 34564
04 Feb 18
 
by  તરલા દલાલ
No reviews
વેજીટેબલ્સ્ ઇન કોકોનટ કરી, ભારતના પશ્ચિમ કીનારાવાળા રાજ્યોની ખાસિયત રહી છે કારણકે તે પ્રદેશમાં નાળિયેર પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે જેથી તેઓ રાંધવાની વાનગીઓમાં તેનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરે છે. અહીં એક રંગીન અને રસદાર સાદા શાકને લીલા મરચાં અને જીરૂ મેળવી સ્વાદિષ્ટ બનાવી, નાળિયેરના દૂધમાં ઉકાળીને રજ ....
Vegetables in Tomato Gravy in Gujarati
Recipe# 1483
26 Feb 16
 
by  તરલા દલાલ
નામ વાંચીને જ તમને સમજાઇ જશે કે આ વાનગીમાં વિપુલ પ્રમાણમાં ટમેટા હશે. આ ઉપરાંત તેમાં બીજા શાક જેવા કે ભીંડા, સરગવાની શીંગ, ફણસી અને બટાટા પણ છે. તમારા ગમતા અને હાજર હોય એવા શાક પણ તેમાં ઉમેરી શકો છો. ચણાનો લોટ પણ આ વાનગીમાં મહત્વનો ભાગ ભજવે છે કારણકે તેના વડે વાનગીની સુસંગતા અને સંતુલન જળવાઇ રહે છે. ....
Vegetarian Hot Dog in Gujarati
Recipe# 42391
10 Mar 22
 by  તરલા દલાલ
No reviews
તમને વધુ શું ભાવે? બ્રેડ, બટાટા, ચીઝ, વિવિધ શાક, રાજમા કે પછી ચટપટા મસાલા. આ બધી વસ્તુઓનું સંયોજન તમને એક જ વાનગીમાં મળે તો કેવી મજા. આ વેજીટેરીયન હૉટ ડૉગ તમને આ વસ્તુઓનો અદભૂત અહસાસ અપાવશે. પૂરણ માટે વપરાતી વસ્તુઓ એવી સ્વાદિષ્ટ છે કે નાના મોટા સૌને ગમશે. જીભમાં સ્વાદ રહી જાય અને તેનો આકર્ષક દેખ ....
Schezuan Fried Rice, Schezwan Fried Rice in Gujarati
Recipe# 4166
18 Sep 21
 
by  તરલા દલાલ
No reviews
સેઝવાન ફ્રાઇડ રાઇસ રેસીપી | ભારતીય સ્ટાઇલ શેઝવાન ફ્રાઇડ રાઇસ | ફ્રાઇડ રાઇસ રેસીપી | રેસ્ટોરન્ટ જેવા જ ફ્રાઇડ રાઈસ | schezwan fried rice in gujarati | with 33 amazing ....
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?